બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Video of 80 year old uncle dancing went viral

VIDEO / 'સજના હૈ મુઝે સજના કે લિયે', 80 વર્ષના અંકલનો ડાન્સ જોઈને છોકરાઓને છૂટ્યો પરસેવો, વાહ કહેવું જ પડશે

Kishor

Last Updated: 11:46 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'સજના હૈ મુઝે સજના કે લિયે' ગીત પર જોરદાર ડાન્સ કરતા વૃદ્ધનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • જોરદાર ડાન્સ કરતા વૃદ્ધનો વીડિયો વાયરલ
  • જુવાનિયાઓને શરમાવે તેવી સ્ફૂર્તિ
  • લોકોએ આપી જુદી જુદી પ્રતિક્રિયા

જે માણસનું મન યુવાન છે તે ક્યારેય ઘરડો થતો નથી. નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થામા ખાસ 'તારો સાથી તું જ' જેવી હાલત ઉભી થતી હોય છે. ત્યારે એક  વૃદ્ધ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ધુમ વાયરલ થઈ રહ્યો છે. અદ્દભુત સોંગ પર કાકા આબેહૂબ થિરકી રહ્યા છે. ભલભલા ડાન્સર અને જુસ્સાવાળા યુવાનને પણ સમાવી દે તેવા 80 વર્ષીય 'કાકા' બ્રેક ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

વૃદ્ધ ખુલ્લા રસ્તા પર જોરદાર ડાન્સ કરતા દેખાયા

આ વીડિયો ઉદયપુરવિસિત નામના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી શેર કરવામાં આવ્યો છે. જેમાં  75-80 વર્ષના એક વૃદ્ધ ખુલ્લા રસ્તા પર જોરદાર ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા. 'સજના ​​હૈ મુઝે સજના કે લિયે' ગીત પર અંકલ બ્રેક ડાન્સ કરતા હતા. તેમના સ્ટેપ અને એનર્જી બંને જોવાલાયક છે.

57 હજારથી વધુ લાઈક્સ

વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર કાકા  કાનમાં ઈયરફોન પહેરીને તાળી નાદ સાથે કોઈની પરવાહ કર્યા વગર તે ડાન્સ કરી રહ્યા હતા. અંકલના આ વીડિયો પર 57 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ કરીને તેમના વખાણ કરતા થાકતા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ