બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / VIDEO : Boys and girls were fighting for love on a running scooty in the dark night, people were embarrassed by the strange behavior

વાયરલ / VIDEO : અંધારી રાતે દોડતી સ્કૂટી પર છોકરો-છોકરી લડાવી રહ્યાં હતા ઈશ્ક, અજીબોગરીબ હરકતથી લોકો શરમાયા

Vishal Khamar

Last Updated: 10:34 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે જોઈ શકો છો કે એક કપલ અંધારી રાતમાં સ્કૂટી પર જઈ રહ્યું છે. અચાનક છોકરો છોકરીને તેની પીઠ પાછળ પકડી લે છે અને બંને વિચિત્ર વર્તન કરવા લાગે છે. આ દરમિયાન કોઈએ પાછળથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો.

  • સ્કૂટી પર રોમાન્સ કરતું જોવા મળ્યું કપલ
  • આ વીડિયો દિલ્હીનો હોવાનો લોકોનો કરી રહ્યા છે દાવો
  • સ્કૂટી પર રોમાન્સ કરતા વધુ એક કપલનો વીડિયો વાયરલ

 છેલ્લા કેટલાક દિવસોમાં રોડ પર સ્કૂટી ચલાવતા રોમેન્ટિક કપલનો વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે. દેશના અલગ-અલગ શહેરોમાંથી આવા વીડિયો વાયરલ થયા છે, જેમાં કપલ્સ ચાલતી સ્કૂટી પર પ્રેમ કરતા જોવા મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીનો એક વીડિયો કથિત રીતે સામે આવ્યો છે. આ વીડિયોમાં એક કપલ ચાલતી સ્કૂટી પર ખૂબ જ વિચિત્ર રીતે રોમાન્સ કરતું જોવા મળે છે.

વીડિયો જોઈને લોકો કહેવા લાગ્યા છે કે યુવક પ્રેમમાં મગ્ન

કપલનો આ વીડિયો જોઈને લોકોએ વિવિધ કોમેન્ટ્સ કરી છે. આ વીડિયો જોઈને લોકો કહેવા લાગ્યા છે કે યુવક પ્રેમમાં મગ્ન છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ અંધારી રાતમાં સ્કૂટી પર જઈ રહ્યું છે. જ્યારે છોકરો સ્કૂટર ચલાવી રહ્યો છે. ત્યારે છોકરી પાછળ બેઠેલી જોવા મળે છે. અચાનક છોકરો છોકરીને વિચિત્ર રીતે પકડી લે છે અને બંને વિચિત્ર કામ કરવા લાગે છે.

સંતુલન થોડું પણ બગડ્યું હોત તો મોટી દુર્ઘટના થઈ શકે

સોશિયલ મીડિયા પર આ વીડિયો દિલ્હીનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હોવા છતાં અમે તેની પુષ્ટિ કરતા નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્હાઇટ કલરની ટ્રાફિકવાળા રોડ પર આગળ વધી રહી છે.  અને કપલ તેના પર બેસીને અજીબ રીતે રોમાન્સ કરી રહ્યું છે.  આ વીડિયો @shalukashyap28 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું, 'યે કૈસા ઇશ્ક હો રહા હૈ દિલ્લી વાલોં કો'. એક છોકરો અને છોકરી જે રીતે બેસીને રોમાન્સ કરી રહ્યા છે. જો સંતુલન થોડું પણ બગડ્યું હોત તો મોટી દુર્ઘટના થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ