વિવાદ / વાયગ્રાના કારણે ભારતમાં વસ્તી વધારો થઈ રહ્યો છે, આ કોંગ્રેસ નેતાએ પોસ્ટર વાયરલ કર્યુ

viagra is increasing population in india the congress leader went viral poster

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ઘણા સમય બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમન પર કટાક્ષ કરતું પોસ્ટર સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યું છે. લલિતા વસોયાના પોસ્ટરમાં લખ્યું છે કે નાણામંત્રી કહેશે કે વાયગ્રાના કારણે ભારતમાં વસ્તીવધારો થઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ