ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ₹179થી શરૂ થતા નવા રિચાર્જ પ્લાનમાં મળશે વર્ષભર સુધીની વેલિડિટી, જાણો પ્લાનની સંપૂર્ણ વિગતો!

photo-story

8 ફોટો ગેલેરી

ટેક / ₹179થી શરૂ થતા નવા રિચાર્જ પ્લાનમાં મળશે વર્ષભર સુધીની વેલિડિટી, જાણો પ્લાનની સંપૂર્ણ વિગતો!

Last Updated: 05:32 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મોબાઇલમાં ડેટા નહીં, માત્ર કોલિંગની જ જરૂર છે? તો Viએ આવા ગ્રાહકો માટે 179 રૂપિયાથી શરૂ થતા 6 નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. જેની ખાસ વાત એ છે કે કંપનીના એક પ્લાનમાં 365 દિવસની વેલિડિટી પણ મળે છે.

1/8

photoStories-logo

1. Vi

વોડાફોન-આઈડિયા (Vi)એ ફક્ત કોલિંગ માટેના નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. TRAIના તાજેતરના માર્ગદર્શિકા બાદ કંપનીએ કુલ 6 નવા વૉઇસ-ઓન્લી પ્લાન રજૂ કર્યા છે, જેમાં ડેટા નહીં મળે પણ અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા રહેશે. જેની કિંમત માત્ર 179 રૂપિયાથી શરૂ થાય છે અને વેલિડિટી 25 દિવસથી લઈને આખા વર્ષ સુધીની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વૉઇસ-ઓન્લી પ્લાન

ઘણા લોકોને મોબાઇલ ડેટાની જરૂર નથી હોતી. આવા ગ્રાહકો માટે આ પ્લાન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એરટેલ પછી હવે Viએ પણ આ સેગમેન્ટમાં વધુ વિકલ્પો ઉમેર્યા છે. ચાલો જાણીએ Viના નવા કોલિંગ પ્લાનની વિગતો વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 179 રૂપિયાનો પ્લાન

ઓછા ખર્ચે સિમ ચાલુ રાખવા માંગતા ગ્રાહકો માટે આ સૌથી સસ્તો વિકલ્પ છે. તેમાં 25 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 SMS મળશે. સાથે Vi Movies & TV એપનો એક્સેસ પણ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 185 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં 28 દિવસ સુધીની વેલિડિટી મળે છે. ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા મળશે. આ સાથે Vi Movies & TV એપનો કોમ્પ્લિમેન્ટરી એક્સેસ પણ સામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. 203 રૂપિયાનો પ્લાન

જો 30 દિવસની વેલિડિટી જોઈતી હોય તો 203 રૂપિયાનો વિકલ્પ પસંદ કરી શકાય છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, 300 SMS અને Vi Movies & TV એપનો એક્સેસ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 206 રૂપિયાનો પ્લાન

Viનો 206 રૂપિયાનો રિચાર્જ પણ કોલિંગ પર ધ્યાન આપતા ગ્રાહકો માટે છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ, 300 SMS અને Vi Movies & TV એપની સુવિધા આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. 470 રૂપિયાનો પ્લાન

વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટથી બચવા માંગતા ગ્રાહકો માટે આ પ્લાન ઉપયોગી બની શકે છે. 470 રૂપિયાના રિચાર્જમાં 84 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને કુલ 900 SMS મળે છે. સાથે Vi Movies & TV એપનો એક્સેસ પણ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 1849 રૂપિયાનો પ્લાન

જો આખા વર્ષ માટે એક જ વખત રિચાર્જ કરાવવું હોય તો Viનો 1849 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં 365 દિવસ એટલે કે આખા વર્ષની વેલિડિટી મળે છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMSની સુવિધા આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Voice Only Plans Vi Recharge Plans Recharge Offers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ