બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ટેક અને ઓટો / VI did a big loss to the users of Delhi, the company reduced the validity of two prepaid plans

તમારા કામનું / તમારી પાસે કયું SIM કાર્ડ છે? આ કંપનીએ ગુજરાતમાં મોંઘું કર્યું રિચાર્જ, ઓછી કરી નાંખી વેલિડિટી

Megha

Last Updated: 11:27 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ટેલિકોમ કંપની ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવાના મૂડમાં છે. તાજેતરમાં ગુજરાત અને મુંબઈ સર્કલમાં બે પ્લાનની વેલિડિટી ઘટાડીને ગ્રાહકોને ઝટકો આપ્યો હતો.

  • આ ટેલિકોમ કંપની ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવાના મૂડમાં
  • પ્રીપેડ પ્લાનની વેલિડિટી ઘટાડીને ગ્રાહકોને ઝટકો આપ્યો
  • તાજેતરમાં ગુજરાત અને મુંબઈ સર્કલમાં બે પ્લાનની વેલિડિટી ઘટાડી

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા હવે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવાના મૂડમાં છે. કંપની તેના પ્રીપેડ પ્લાનની વેલિડિટી ઘટાડીને ગ્રાહકોને ઝટકો આપ્યો છે. વોડાફોન આઈડિયાએ દિલ્હીમાં તેના ન્યૂનતમ રિચાર્જ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે. અગાઉ, કંપનીએ મુંબઈ અને ગુજરાતમાં પણ પ્લાનની વેલિડિટી ઘટાડી હતી.

વોડાફોન આઈડિયા કંપનીએ તાજેતરમાં ગુજરાત અને મુંબઈ સર્કલમાં બે પ્લાનની વેલિડિટી ઘટાડી હતી, હવે કંપનીએ દિલ્હીના રહેવાસીઓને એવો જ ફટકો આપ્યો છે. Vi એ દિલ્હીમાં પણ તેના બે પ્રીપેડ પ્લાનની વેલિડિટી લગભગ અડધી કરી દીધી છે. આ સાથે કંપનીએ ચાર નવા પ્લાન રજૂ કર્યા છે, જે દિલ્હી, મુંબઈ અને ગુજરાતમાં ઉપલબ્ધ છે. 

યુઝર્સને હવે Viના સૌથી ઓછી કિંમતના પ્લાનમાં ઓછી વેલિડિટી મળશે. જણાવી દઈએ કે કંપનીએ દિલ્હીમાં રૂ. 99 બેઝ પ્લાનની વેલિડિટી ઘટાડી દીધી છે. Vi યુઝર્સને હવે 99 રૂપિયાના રિચાર્જ પર 15 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં યુઝર્સને પહેલા 28 દિવસની વેલિડિટી મળે છે. યુઝર્સને હવે પહેલા કરતા અડધી વેલિડિટી મળવા જઈ રહી છે. 

128 રૂપિયાના પ્લાનની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે.
કંપનીએ માત્ર 99 રૂપિયાના પ્લાનની જ નહીં પરંતુ 128 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ ઘટાડી છે. આ પ્લાનમાં ગ્રાહકોને હવે માત્ર 18 દિવસની વેલિડિટી મળે છે. જો તેની પહેલાની ઓફરની વાત કરીએ તો યુઝર્સને આમાં 28 દિવસની વેલિડિટી મળતી હતી. યુઝર્સને 10 દિવસની ઓછી વેલિડિટી મળી રહી છે. 

જણાવી દઈએ કે 99 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 200MB ડેટા મળે છે જ્યારે ફુલ 99 રૂપિયાનો ટોક ટાઈમ આપવામાં આવે છે. બીજી તરફ, 128 રૂપિયાના પ્લાનમાં 10 લોકલ નેટ નાઇટ મિનિટ્સ અને તમામ લોકલ/નેશનલ કૉલ્સ 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે વસૂલવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ નાઈટ મિનિટ્સનો લાભ લઈ શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ