બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 1 ઓગસ્ટથી શુક્ર કરશે કન્યા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના બુરે દિન થશે શરુ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 1 ઓગસ્ટથી શુક્ર કરશે કન્યા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના બુરે દિન થશે શરુ

Last Updated: 11:49 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

1 ઓગસ્ટથી શુક્ર કન્યા રાશિમાં જશે જેનાથી ચાર રાશિઓને ધન-હાની થશે અને નિરાશાના ભોગ બનશે. આથી તમારે આ દરમિયાન સાવધાની રાખવી અને અમુક ઉપાય કરવા જોઈએ.

1/7

photoStories-logo

1. શુક્ર ગોચર

ઓગસ્ટની શરૂઆત સાથે જ સુખ-સમૃદ્ધિના કારક શુક્ર દેવ પોતાની રાશિ બદલવા માટે તૈયાર છે. 1 ઓગસ્ટથી શુક્ર સિંહ રાશિ છોડીને કન્યા રાશિમા જશે. જેના કારણે અનેક રાશિઓને ધન, વૈભવ અને સફળતાથી વંચિત રહેશે. જ્યોતિષીઓના મતે આ ગોચર ચાર રાશિઓ માટે નકારાત્મક સાબિત થશે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ

તમારા માટે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે. છુપાયેલા દુશ્મનો સામે સતર્ક રહેવાની જરૂર છે. આ દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જેથી બાદમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન

તમારા માટે, ચોથા ભાવમાં શુક્રની કમજોર સ્થિતિ પારિવારિક જીવનમાં અશાંતિનું કારણ બની શકે છે. તમારી માતાના સ્વાસ્થ્યમાં ઘટાડો થવાની સંભાવના છે. વાહન કે મકાન સંબંધિત નિર્ણયો અવરોધાઈ શકે છે. આર્થિક બાબતોમાં ખાસ સાવધાની રાખવી અને વિચારપૂર્વક લેવા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા

શુક્ર પોતે તુલા રાશિનો અધિપતિ છે. આથી શુક્રનું બારમા ભાવમાં ગોચર બિનજરૂરી ખર્ચાઓ વધારી શકે છે. આ દરમિયાન બિનજરૂરી મુસાફરી અને આર્થિક નુકસાન થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ વધવાની પણ શક્યતા છે. આથી આર્થિક નિર્ણયો અને સંબંધો બંનેમાં ધીરજ અને સમજણ રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મીન

તમારા માટે સાતમા ભાવમાં શુક્ર કમજોર, વૈવાહિક જીવનમાં કડવાશલાવી શકે છે કે જીવનસાથી સાથે સંઘર્ષ તરફ દોરી શકે છે. જો તમે ભાગીદારીનો વ્યવસાય ચલાવી રહ્યા હોવ તો તમારા પાર્ટનર સાથે સંપૂર્ણ પારદર્શિતા જાળવવી જરૂરી છે. નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ઉપાય

શુક્રની પ્રતિકૂળ અસરને ઘટાડવા માટે અમુક સરળ ઉપાયો કરવા જોઈએ. જેમાં આવ્યા છે. દરરોજ લક્ષ્મી માતાને સફેદ મીઠાઈનું ભોગ લગાવો, કનકધારા સ્તોત્રનો પાઠ કરો. જરૂરિયાતમંદને સફેદ વસ્તુઓનું દાન કરો અને "ॐ शुं शुक्राय नमः" મંત્રનો 108 વાર જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Venus Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ