બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / vastu upay vastu remedies for wealth

વાસ્તુદોષ / શું ઘરમાં માછલી કે ઘોડાની તસવીર રાખવાથી થાય છે આર્થિક વૃદ્ધિ? જાણો પૈસાની આવક વધારવા માટેના વાસ્તુના ઉપાયો

Manisha Jogi

Last Updated: 12:25 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં આવક કરતા ખર્ચો વધારે થાય છે. અનેક વાર તે માટે વાસ્તુદોષ જવાબદાર હોય છે. અયોગ્ય વાસ્તુને કારણે નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

  • મહેનત કરવા છતાં સફળતા મળતી નથી
  • આવક કરતા ખર્ચો વધારે થાય છે
  • અયોગ્ય વાસ્તુને કારણે નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે

અનેક વાર વ્યક્તિ મહેનત કરે તેમ છતાં સફળતા મળતી નથી. આજના સમયમાં આવક કરતા ખર્ચો વધારે થાય છે. અનેક વાર તે માટે વાસ્તુદોષ જવાબદાર હોય છે. અયોગ્ય વાસ્તુને કારણે નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરમાં સભ્યો વચ્ચે મતભેદ, બિમારી અને નાણાંકીય પરેશાનીનો સામનો કરવો પડે છે. 

આર્થિક સ્થિરતા માટે ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આર્થિક સ્થિરતા માટે ધનને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવું જોઈએ. આ દિશામં તિજોરી, સોના-ચાંદી રાખી શકાય છે. આ દિશા પૃથ્વી તત્ત્વને દર્શાવે છે. આ દિશામાં વસ્તુ રાખવાથી તમામ બાબતે અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. નાણાં ક્યારેય પણ પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ના રાખવા જોઈએ, નહીંતર આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

ઈશાન ખૂણામાં એક્વેરિયમ રાખો
ઘરના ઈશાન ખૂણામાં એક્વેરિયમ રાખવું તે શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી અને દેવતાઓનો વાસ હોય છે અને આ દિશાનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિશા ક્યારેય પણ ખરાબ ના રાખવી જોઈએ, નહીંતર દેવી દેવતા નારાજ થઈ શકે છે. 

આ દિશા ખાલી ના રાખવી
ઘરના મધ્ય ભાગને બ્રહ્મ સ્તાન કહેવામાં આવે છે. આ સ્થાનને ઈશાન ખૂણાની જેમ સ્વચ્છ રાખવી જોઈએ. આ સ્થળ પર સોફો, ટેબલ અને ભારે સામાન રાખી શકો છો. આ પ્રકારે કરવાતી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. 

આ દિશામાં ઘોડાના ફોટો રાખો
પેઈન્ટિંગ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાની પેઈન્ટિંગ યોગ્ય દિશામાં રાખવાથી ધન અને સમૃદ્ધિ આકર્ષિત થાય છે. જે માટે સાત ઘોડાની તસવીર લિવિંગ રૂમની પૂર્વ દિશાની દીવાલ પર લગાવવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરનું વાતાવરણ સુખમયી અને શાંત રહેશે ઉપરાંત નવી તક પણ પ્રાપ્ત થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ