બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips these trees and plants destroy the happiness and peace of the house

વાસ્તુ ટિપ્સ / ઘરમાં ભૂલથી પણ ન રાખતા આ છોડવા કે ઝાડ, નહીં તો છીનવાઇ જશે સુખ-શાંતિ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

Manisha Jogi

Last Updated: 12:27 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરના તમામ સભ્યો પર નકારાત્મક અસર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક ફૂલ છોડ બિલ્કુલ પણ ના લગાવવા જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને કંગાળી આવવા લાગે છે.

  • ઘરમાં રાખેલ તમામ વસ્તુથી વ્યક્તિના જીવન પર તમામ અસર થાય છે
  • ઘરમાં બિલકુલ પણ ના લગાવશો આ છોડ
  • આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને કંગાળી આવવા લાગે છે

વાસ્તુ શાસ્ત્રમાં સકારાત્મક અને નકારાત્મક ઊર્જાનું વિશેષ મહત્ત્વ છે. ઘરમાં રાખેલ તમામ વસ્તુથી વ્યક્તિના જીવન પર તમામ અસર થાય છે. વાસ્તુમાં ફૂલ છોડથી લઈને તમામ વસ્તુની નિશ્ચિત દિશા બતાવવામાં આવી છે. આ વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરના તમામ સભ્યો પર નકારાત્મક અસર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અમુક ફૂલ છોડ બિલ્કુલ પણ ના લગાવવા જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને કંગાળી આવવા લાગે છે. ઘરમાં કયા છોડ લગાવવા અને કયા છોડ ના લગાવવા તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ઘરમાં આ ફૂલ છોડ ના લગાવવા

  • ઘરમાં ભૂલથી પણ ખજૂરનું ઝાડ ના લગાવવું જોઈએ, જે અશુભ માનવામાં આવે છે. આ છોડ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ માનવામાં આવે છે કે, આ છોડ લગાવવાથી ઘરના સભ્યો પર દેવાનું ભારણ વધે છે. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આંબલીનું ઝાડ ના લગાવવું જોઈએ, નહીંતર ઘરમાં નકારાત્મકતા આવે છે. આ ઝાડ લગાવવાથી ઘરમાં ડર અને ભયનો માહોલ બને છે. આ કારણોસર ઘરમાં આ છોડ ના લગાવવો જોઈએ. 
  • ઘરમાં પીપળાનો છોડ ના લગાવવો જોઈએ. વાસ્તુ અનુસાર આ છોડ લગાવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરની દીવાલ અથવા કોઈ ખૂણામાં પીપળાનો છોડ ઉગી જાય તો કાઢી નાખવું જોઈએ. 
  • ઘરમાં ફૂલ છોડ સુકાઈ જાય તો તેને કાઢી નાખવા જોઈએ. વાસ્તુ અનુસાર છોડ સુકાયેલા હોય તો તેને કાઢી નાખવા જોઈએ, નહીંતર ઘરમાં ઉદાસી આવે છે અને નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 
  • ઘર શણગારવા માટે બોનસાઈ છોડ રાખવાનું ચલણ વધી ગયું છે. આ છોડ દેખાવમાં સુંદર હોય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે તથા પ્રગતિમાં અડચણ આવે છે. 
  • મહેંદીના છોડમાં નકારાત્મક શક્તિ રહેલી હોય છે. આ છોડ ઘરમાં લગાવવાને કારણે નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે તથા સુખ-શાંતિમાં ભંગ પડે છે. 
  • શાસ્ત્રોમાં બાવળનો છોડ લગાવવાને કારણે વાદ વિવાદ વધે છે. જેના કારણે પરિવારન સભ્યો માનસિકરૂપે બિમાર થવા લાગે છે, ઘરની આસપાસનું વાતાવરણ અશુભ થઈ જાય છે. 
  • ઘરની આસપાસની જગ્યાએ કાંટેદાર છોડ ના લગાવવા જોઈએ. નહીંતર ઘરમાં તણાવ ઉત્પન્ન થાય છે. મતભેદ વધવા લાગે છે અને બરબાદીનું કારણ બને છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ