બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips maa lakshmi never do these mistake maa lakshmi will get angry

Vastu Tips / જો તમને પણ છે આ 6 આદત, તો છોડી દેજો! માતા લક્ષ્મીજીને નથી પસંદ, થઇ શકે છે મોટું નુકસાન

Arohi

Last Updated: 09:23 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘણી વખત અજાણ્યે લોકોથી એવી ભુલો થઈ જાય છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો આવો જાણીએ તે ભૂલો વિશે જેને કરવાથી તમારે બચવું જોઈએ.

  • તમને પણ છે આ 6 આદતો? 
  • તો આજથી જ કરી દેજો તેનો ત્યાગ 
  • નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ 

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા-પાઠથી લઈને લોકો અલગ અલગ ઉપાય કરે છે અને તે ઈચ્છે છે કે તેમના પર ઘનની દેવી માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે. એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે તે ઘર ધન-ધાન્યથી ભરેલા રહે છે. તેમની કૃપાથી જ વ્યક્તિ રંકથી રાજા બની જાય છે.

ત્યાં જ જો માતા લક્ષ્મી નારાજ થઈ જાય તો વ્યક્તિ કંગાલ થઈ શકે છે. પરંતુ ઘણી વખત અજાણ્યે લોકોથી એવી ભુલો થઈ જાય છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એવામાં કહેવામાં આવે છે કે જે ઘરમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે તે ઘર ધન-ધાન્યથી ભરાયેલા રહે છે. તેમની કૃપાથી વ્યક્તિ રંકથી રાજા બની શકે છે. 

ત્યાં જ જો લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે તો વ્યક્તિ કંગાલ પણ થઈ શકે છે. પરંતુ ઘણી વખત અજાણ્યામાં લોકોથી એવી ભુલો થઈ જાય છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તો આવો જાણીએ આ આદતો/ ભૂલોના વિશે જેને તમારે કરવાથી બચવું જોઈએ. 

આજે જ બદલી નાખો મોડા સુધી સુવાની આદત 
વાસ્તુ અનુસાર સવારે મોડા સુધી સુતા લોકોને માતા લક્ષ્મી બિલકુલ પણ પસંદ નથી કરતી. પુરાણોમાં પણ સવારે જલ્દી ઉઠવાને ખૂબ જ સારૂ અને ઉત્તમ બનાવવામાં આવ્યું છે. માટે સૂર્યોદય બાદ માડા સુધી સોવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને આવા ઘરોમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી. 

ભોજન વચ્ચે છોડવાની આદત 
શાસ્ત્રોમાં ભોજન કરતી વખતે વચ્ચે છોડીને ઉભા થવાને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ભોજન આખુ પુરૂ થઈ જાય ત્યારે જ ઉભુ થવું જોઈએ. નહીં તો તમારી આદતથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે ક્યારેય પણ ભોજન કરતી વખતે વચ્ચેથી ઉભા ન થઈ જાવ જેનાથી ઘરની પ્રસિદ્ધિ પણ રોકાઈ જાય છે. 

આ રંગના ફૂલ ન ચડાવો 
કહેવાય છે કે માતા લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે. માટે તેમને આ ફૂલ ચડાવો. ત્યાં જ માતા લક્ષ્મીને સફેદ ફૂલ ચડાવવાથી બચો કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. કારણ કે માતા લક્ષ્મી સુહાગણ છે માટે તેમને સફેદ રંગનું ફૂલ ચડાવવાની મનાઈ છે. 

મીઠુ 
જો તમે પણ કોઈને મીઠુ હાથમાં આપો છો તો આમ ન કરો. કારણ કે આમ કરવું અશુભ માનવામાં આવે છે. તમારી આ આદતના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. માટે એવું ન કરો અને જ્યારે પણ તમારી પાસે કોઈ મીઠુ માંગે તો તેને હાથમાં આપવાની જગ્યા પર કોઈ વાસણમાં મુકીને આપો. તે ઉપરાંત સાંજના સમયે પણ કોઈને મીઠુ ન આપો. આ અશુભ માનવામાં આવે છે. 

રાતના સમયે કોઈને ન આપો દૂધ કે દહીં 
માન્યતા અનુસાર રાતના સમયે કોઈને પણ દૂધ કે દહીં આપવાથી બચો. કારણ કે તેનાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. જોકે સાંજના સમયે તમે તેને બજારમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો. 

સાફ-સફાઈ 
માતા  લક્ષ્મીને સાફ-સફાઈ ખૂબ જ પસંદ છે. માટે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. કારણ કે જ્યાં ગંદકી હોય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ