બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips keep maa lakshmi paduka on house main gate for money and good luck

વાસ્તુ શાસ્ત્ર / ઘરના મુખ્ય દ્વારે આજથી જ આ ચીજ રાખવાનું શરૂ કરો, ક્યારેય ખીસ્સું નહીં રહે ખાલી

Manisha Jogi

Last Updated: 09:53 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઁ લક્ષ્મીની કૃપા હોય તો તેના જીવનમાં ધન, સંપત્તિ, સુખ અને વૈભવની કમી નથી હોતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લક્ષ્મી માતા સાથે જોડાયેલ આ વસ્તુ રાખવી તે શુભ માનવામાં આવે છે.

  • હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ
  • માઁ લક્ષ્મીની કૃપા હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે
  • આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘર બનાવવાથી લઈને સજાવટ સુધીમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. માઁ લક્ષ્મીની કૃપા હોય તો તેના જીવનમાં ધન, સંપત્તિ, સુખ અને વૈભવની કમી નથી હોતી. જો તમને મહેનતનું યોગ્ય પરિણામ ન મળતું હોય અથવા ઘરમાં હંમેશા ઝઘડાની સ્થિતિ રહેતી હોય આ ઉપાય ચોક્કસ કરો. 

જે સ્થળે માં લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ક્યારેય પણ ધનની કમી થતી નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં લક્ષ્મી માતા સાથે જોડાયેલ આ વસ્તુ રાખવી તે શુભ માનવામાં આવે છે. ઘરમાં લક્ષ્મી માતાના ચરણ રાખવામાં આવે તો ક્યારે પણ ઘરમાં આર્થિક તંગી આવતી નથી. ઘરના મુખ્ય દ્વાર પર લક્ષ્મી માતાના ચરણ રાખવા તે શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થાય છે. 

ઘરની બહાર માતા લક્ષ્મીના ચરણ ચિહ્ન લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં લક્ષ્મી માતાના ચરણ રાખતા પહેલા દિશાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લક્ષ્મી માતાના ચરણ યોગ્ય દિશામાં રાખવામાં ના આવે તો તેનો લાભ મળતો નથી. વાસ્તુ અનુસાર ઘરની અંદરની તરફની દિશામાં લક્ષ્મી માતાના ચરણ હોવા જોઈએ. આજકાલ સરળતાથી બજારમાં માતા લક્ષ્મીના ચરણ ચિહ્ન મળી રહે છે. જે તમે ઘરની અંદર આવતા હોય તે રીતે લગાવી શકો છો. 

વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં પણ લક્ષ્મી માતાના ચરણ સ્થાપિત કરી શકાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ