બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips for correct placement of shoes in the house otherwise you will be poor

વસ્તુ ટીપ્સ / ઘરમાં આ જગ્યાએ ક્યારેય ન મૂકવા જોઈએ જૂતાં-ચંપલ, પરિવારમાં છવાઈ જશે કંગાળી, પૈસા માટે તરસવું પડશે

Kishor

Last Updated: 09:07 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂતા અને ચપ્પલને ક્યારેય તુલસીના છોડની આસપાસ ન રાખવા જોઈએ, આ ઉપરાંત ઘરમાં અનેક સ્થાન એવા છે જ્યાં ભૂલથી પણ ચપ્પલ ન રાખવા જોઈએ.

  • જુતા-ચપ્પલને કઈ દિશામાં અને કયા સ્થાને રાખવા?
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર આ જગ્યાએ ક્યારેય ન રાખવા જોઈએ જુતા
  • તો અન્ન અને અગ્નિના દેવનું સીધું અપમાન ગણાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક ચીજ વસ્તુઓને રાખવા માટેનું એક સ્થાન નક્કી કરાયું છે. શાસ્ત્ર અનુસાર વસ્તુ રાખવાના ઉપાયની અવગણના કરવામાં આવે તો ઘણી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. બીજી બાજુ ઘરમાં વસ્તુના સ્થાનને લઈ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું પણ પરિભ્રમણ જોવા મળતું હોય છે. ત્યારે જુતા-ચપ્પલને કઈ દિશામાં અને કયા સ્થાને રાખવા જોઈએ? તે માટે વાસ્તુ નિષ્ણાતો શું કહી રહ્યા છે આવો જાણીએ વિસ્તારથી!

ઘરના વડીલો જૂતાં-ચંપલ ઉંધા ન રાખવા કેમ કરે છે ટકોર? વાસ્તુ શાસ્ત્રમાં  આપેલું છે અસલી કારણ, જાણો શું vastu tips for shoes and slippers turn meaning

રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો...
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચપ્પલ કે જૂતાને ક્યારે પણ તુલસીની આસપાસ રાખવા જોઈએ નહીં અને પગથી ઉતારવા પણ જોઈએ નહીં! જો આવું કરવામાં આવે તો ઘરમાં ગરીબી આંટો લઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે.બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ કે ચપ્પલ ઉતારવા જોઈએ નહીં. બેડરૂમ સુધી ચપ્પલ લઈ જવામાં આવે તો પતિ પત્નીના સંબંધમાં કડવાસ ઊભી થતી હોવાનું જણાવ્યું છે. તે જ રીતે જો રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો અન્ન અને અગ્નિના દેવનું સીધું અપમાન ગણાય છે. આથી રસોડામાં પણ ક્યારેય ચપ્પલ રાખવા જોઈએ નહીં!

પગરખાં કે ચપ્પલ કેમ ઊંધા ન રાખવા જોઈએ? કારણ જાણશો તો ભૂલથી પણ નહીં કરો આ  કામ | Why shoes or slippers should not be kept upside down? If you know the

આ જગ્યાએ રાખો ચપ્પલ
આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં જણાવાયા અનુસાર ઘરના તમામ જુતા કે ચપ્પલને એક સ્થાને એકઠા કરવામાં જોઈએ. જેને શું-રૈકમાં રાખવા જોઈએ અને  શું-રૈકને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં મૂકવા જોઈએ જે દિશા ચપ્પલ રાખવા માટે શુભ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ