બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips choose color according to vastu for drawing room and other important places of the house

વાસ્તુ ટિપ્સ / ડ્રોઈંગ રૂમ કે ઘરના અન્ય સ્થાનનો રંગ વાસ્તુ શાસ્ત્ર મુજબ કરો પસંદ, પરિવારમાં છવાઈ જશે ખુશીઓ

Manisha Jogi

Last Updated: 09:51 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રોઈંગ રૂમનું એક અલગ મહત્ત્વ અને સ્થાન હોય છે, જ્યાં બેસીને અન્ય લોકો સાથે આરામથી વાતો કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ મહેમાન કે પાડોશી આવે છે, તો તેમને બેઠક રૂમમાં બેસાડવામાં આવે છે.

  • ડ્રોઈંગ રૂમની રચના કેવી હોવી જોઈએ, તે અંગે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે
  • ડ્રોઈંગ રૂમનું એક અલગ મહત્ત્વ અને સ્થાન હોય છે
  • બેઠક રૂમમાં રંગની પસંદગી કરતા સમયે અન્ય લોકોની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખવું

ડ્રોઈંગ રૂમની રચના કેવી હોવી જોઈએ, તે અંગે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. ડ્રોઈંગ રૂમનું એક અલગ મહત્ત્વ અને સ્થાન હોય છે, જ્યાં બેસીને અન્ય લોકો સાથે આરામથી વાતો કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ મહેમાન કે પાડોશી આવે છે, તો તેમને બેઠક રૂમમાં બેસાડવામાં આવે છે. આ કારણોસર બેઠક રૂમમાં રંગની પસંદગી કરતા સમયે અન્ય લોકોની પણ પસંદ અને નાપસંદનું ધ્યાન રાખવું જોઈએ. બેઠક રૂમમાં એવો રંગ હોવો જોઈએ, જેથી તે ઈંટીરિયર સાથે મેચ થાય. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેઠક રૂમમાં સફેદ, ગુલાબી, પીળો, ક્રીમ આછો ભૂરો અથવા આછા વાદળી રંગ હોવો જોઈએ. 

સ્ટડી રૂમ કલર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સ્ટડી રૂમમાં ક્રીમ કલર, આછો જાંબલી, આછો લીલો, આસમાની, પીળો, બદામી અથવા ભૂરા રંગની પસંદગી કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટીએ આછા રંગને શુભ માનવામાં આવે છે, જેમાં પીળા રંગનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. આ રંગ બાળકોની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. 

પૂજા ઘર કલર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરની દીવાલો પર આછો પીળો અથવા ગેરુઆ રંગ કરાવવો જોઈએ. જમીન પર આછો પીળા અથવા સફેદ કલરના પત્થરની પસંદગી કરવી જોઈએ. 

ડાઈનિંગ રૂમ કલર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડાઈનિંગ રૂમમાં આછો લીલો, ગુલાબી, આસમાની, નારંગી, ક્રીમ અથવા આછા પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. ભોજન કરતા સમયે આછા રંગને જોવામાં આવે તો મન પ્રફુલ્લિત રહે છે. ડાઈનિંગ રૂમમાં કાળો કલર બિલ્કુલ પણ ના કરાવવો જોઈએ.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ