બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / valentine day 2024 wishes greetings send to your life partner loved ones

Valentine Day 2024 / હેપ્પી વેલેન્ટાઈન ડે ડિયર! LOVEને વ્યક્ત કરવા મોકલો આ પ્રેમ ભર્યા મેસેજ, સેવ કરી લો દિલબર સંદેશ

Manisha Jogi

Last Updated: 07:17 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વેલેન્ટાઈન ડે છે. જે લવર્સ એકબીજાથી દૂર છે, તેઓ પ્રેમભર્યા મેસેજથી વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ પાઠવે છે. જો તમારું પાર્ટનર પણ તમારાથી દૂર છે, તેઓ પ્રેમભર્યા મેસેજ મોકલીને વેલેન્ટાઈન ડે ઊજવી શકે છે.

  • આજે વેલેન્ટાઈન ડે
  • પ્રેમી અને પ્રેમિકાઓ આતુરતાથી આ દિવસની રાહ જોવે છે
  • પ્રેમભર્યા મેસેજથી વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ પાઠવો

આજે વેલેન્ટાઈન ડે છે. પ્રેમી અને પ્રેમિકાઓ આતુરતાથી આ દિવસની રાહ જોવે છે અને તેમના પ્રેમને વ્યક્ત કરે છે. લવર્સ આ દિવસે તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. ઘણા લોકોને તેમનો પ્રેમ મળી જાય છે, તો ઘણા લોકોને પ્રેમમાં રિજેક્શન મળે છે. જે લવર્સ એકબીજાથી દૂર છે, તેઓ પ્રેમભર્યા મેસેજથી વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ પાઠવે છે. જો તમારું પાર્ટનર પણ તમારાથી દૂર છે, તેઓ પ્રેમભર્યા મેસેજ મોકલીને વેલેન્ટાઈન ડે ઊજવી શકે છે. 

प्यार का मौसम आया फिर से एक बारसाथ लाया प्यार भरा मंजर, तोहफे हजारछोड़ कर अपने सारे कामकाजदेखो तो दिलबर का प्यार भरा संदेश है आया. हैप्पी वैलेंटाइन डे!

कुछ सोचूं तो तुम्हारा ही ख्याल आता है
कुछ बोलूं तो तुम्हारा ही नाम आता है
हर वक्त मुझे तुम्हारा ही इंतजार रहता है.
हैप्पी वैलेंटाइन डे डियर!

आपके आने से मेरी जिंदगी हो गई है गुलजार 
दिल में बसी है मेरे आपकी ही सूरत
मुझसे रूठ कर कभी न जाना दूर 
क्योंकि मुझे कदम-कदम पर है आपकी जरूरत.
वैलेंटाइन डे की हार्दिक शुभकामनाएं!

तुम पूछते थे न कितना प्यार है तुमसे लो गिन लो बारिश की सारी बूंदें 
फिर खबर हो जाएगी तुम्हें मेरे प्यार की. वैलेंटाइन डे की ढेरों बधाई!

अरमान कितने भी हों आरज़ू मेरे तुम ही हो
गुस्सा कितना भी हो प्यार मेरे तुम ही हो. 
वैलेंटाइन डे की बधाई!

વધુ વાંચો: વેલેન્ટાઈન વીકમાં કેમ આજના દિવસે ઉજવવામાં આવે છે કિસ ડે? જાણો ઇતિહાસ-મહત્વ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ