બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Municipality constructed a drain cover 3 feet higher than the road in Jamua area

ગંભીર બેદરકારી / વડોદરા મનપાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રોડ વચ્ચે જ ગટરનું 3 ફૂટ ઊંચુ ઢાંકણું બનાવતા વાહનચાલકોને જીવનું જોખમ

Dinesh

Last Updated: 05:25 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vadodara news : વડોદરા મહાપાલિકાનો જામુઆ વિસ્તારમાં રસ્તા વચ્ચે જોખમી વિકાસનો નમૂનો સામે આવ્યું છે, રોડ કરતાં 3 ફૂટ ઉંચું ગટરનું ઢાંકણું લગાવ્યું છે

  • વડોદરા મહાપાલિકાનો રસ્તા વચ્ચે જોખમી વિકાસનો નમૂનો 
  • જામુઆ વિસ્તારમાં રોડ કરતાં 3 ફૂટ ઉંચું બનાવ્યું ગટરનું ઢાંકણું
  • ફુટ ઉંચા ગટરના ઢાંકણાથી વાહનચાલકોને જીવનું જોખમ 


vadodara news : આપણે અવાર નવાર કોર્પોરેશનના વિકાસના નમૂના જોતા હોઈએ છીએ. જેમાં ક્યાંક ભ્રષ્ટ્રાચારના બોલતા પુરવા જોવા મળે છે તો ક્યાંક અધિકારીઓમાં ઉભરી આવેલી બુદ્ધિનો પ્રર્દશન જોવા મળતું હોય છે. ત્યારે ફરીવાર એક એવો જ નમૂનો સામે આવ્યો છે. વડોદરા મહાપાલિકાએ રસ્તાની વચો વચ પોતાની બુદ્ધિનો પ્રદર્શન કર્યું છે. જેમાં રોડની વચ્ચે રોડ કરતા 3 ફૂટ ઉંચું ઢાંકણું લગાવ્યું છે.

જોખમી વિકાસનો નમૂનો
વડોદરા મહાપાલિકાના રસ્તા વચ્ચે જોખમી વિકાસનો નમૂનો સામે આવ્યું છે. રોડ કરતાં 3 ફૂટ ઉંચું ગટરનું ઢાંકણું લગાવ્યું છે. વડોદરાના જામુઆ વિસ્તારની આ સમગ્ર બનાવ છે. અત્રે જણાવીએ કે, રોડ વચ્ચે 3 ફુટ ઉંચો ગટરનો ઢાંકણો લગાવવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વિકાસના નામે લોકોની સુવિધા વધારવાને બદલે જોખમ સર્જતી મહાપાલિકાને સદ્ધ બુદ્ધિ આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.

અકસ્માતનો ભય
લોકો જણાવી રહ્યાં છે કે, મહાપાલિકાનું કામ લોકોની સુખાકારી વધારવાનું છે તેમજ શહેરમાં વિકાસ કાર્ય કરવાનું હોય છે, પરંતુ આ ભયજનક કામથી અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ