બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / us president joe biden says pakistan maybe one of most dangerous nations in the world

મોટુ નિવેદન / પાકિસ્તાન સૌથી ખતરનાક દેશોમાંથી એક: બાયડનના નિવેદનથી એશિયાના દેશોમાં ખળભળાટ

Premal

Last Updated: 02:19 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકબાજુ અમેરિકા જ્યાં પાકિસ્તાનની સાથે ફાઈટર વિમાનોના કરાર કરે છે, તો બીજી તરફ હવે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને આ નિવેદન આપ્યું છે.

  • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને આપ્યું મોટુ નિવેદન
  • વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે પાકિસ્તાન
  • કારણકે આ દેશની પાસે કોઈ કરાર વગર પરમાણુ હથિયાર છે

વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન: જો બાઈડેન  

યાદ રહે કે પાકિસ્તાન વિદેશમાંથી મળતા સૈન્ય હથિયારોનો ઉપયોગ ભારત સામે કરે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને મોટુ નિવેદન આપ્યું. તેમણે કહ્યું, મને લાગે છે કે કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે, કારણકે આ દેશની પાસે કોઈ કરાર વગર પરમાણુ હથિયાર છે. વ્હાઈટ હાઉસે જો બાઈડેનનુ નિવેદન જાહેર કર્યુ છે. બાઈડને આ વાત ડેમોક્રેટીક કોંગ્રેસના અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે રશિયા-યુક્રેન સંઘર્ષને લઇને પણ ટીપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષથી દુનિયા ખૂબ પ્રભાવિત થઇ છે. આ ઉપરાંત તેમણે અન્ય દેશોની સાથે વોશિંગ્ટનના સંબંધો અંગે પણ વાતચીત કરી. 

પાકિસ્તાનના ઉર્જા મંત્રીએ બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું

ધ ડૉન મુજબ પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઘણી વખત પાકિસ્તાનના પરમાણુ નિવારકને સત્યાપિત કર્યુ છે. 

બાઈડેને પુતિન પર પણ કર્યો હુમલો 

વ્હાઈટ હાઉસ મુજબ અમેરિકન રાષ્ટ્રપ્રમુખે પોતાના સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પર હુમલો કરતા કહ્યું, શું તમારામાંથી કોઈએ ક્યારેય વિચાર્યુ હતુ કે ક્યુબા મિસાઈલ સંકટ બાદ કોઈ રશિયન નેતા પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી શકે છે. માત્ર ત્રણ, ચાર હજાર લોકોને મારી શકે છે. 

બાઈડેને વધુમાં કહ્યું, શું કોઈએ વિચાર્યુ હતુ કે આપણે એવી સ્થિતિમાં હોઈશુ જ્યાં રશિયા, ભારત અને પાકિસ્તાનની સાપેક્ષ ચીન પોતાની ભૂમિકાની જાણકારી લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ