નિરાશાજનક / અમેરિકાની વૅક્સિન બનાવતી દિગ્ગજ કંપનીએ કોરોનાની રસી બનાવવાનું માંડી વાળ્યું, જાણો કારણ

us-giant-merck-ends-covid-19-vaccine-after-poor-response

અખતરામાં રસી કુદરતી ચેપ અથવા તો હાલની રસીની તુલનાએ પૂરતા પ્રમાણમાં અસરકારક રોગપ્રતિકાર શક્તિ આપવામાં નિષ્ફળ નીવડી હોવાથી કંપનીને આ પગલું લેવાનું જરૃરી લાગ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ