ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / US covid19 death tollpasses above fourty thousand

કોરોના કહેર / અમેરિકામાં બે અઠવાડિયામાં કોવિડ-19થી થયેલા મોતનો આંકડો જાણી ચોંકી જશો તમે

Published By: Divyesh

Last Updated: 08:02 AM, 6 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં છેલ્લા બે અઠવાડિયામાં કોરોના સંક્રમણના કારણે થયેલ લોકોના મૃત્યુંનો આંકડો ચોંકાવનારો સામે આવ્યો છે.

ADVERTISEMENT

વિશ્વમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. વિશ્વની વાત કરીએ તો 10.55 ટકાથી વધારે લોકો પ્રભાવિત જોવા મળ્યાં છે. જ્યારે અંદાજે કુલ 22.96 લાખથી વધારે લોકોએ આ મહામારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે. 
 

જો કે આ વચ્ચે અમેરિકામાં કોરોનાને લઇને પરિસ્થિતિ હજુ પણ બેકાબૂ જોવા મળી રહી છે. અહીં બે અઠવાડિયામાં સંક્રમણથી અંદાજે 40,000થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે આ સમય દરમિયાન અંદાજે 3,000 લોકો દરરોજ પોતાનો જીવ ગુમાવતા હતા. 

'ધ ગાર્ડિયન'ના રિપોર્ટ મુજબ આનું મુખ્ય કારણ લોકો ફરી લાપરવાહ થઇ ગયા અને અને એક જગ્યા પર એકઠા જોવા મળી રહ્યાં છે. જો કે દેશમાં સંક્રમણનો દર ઓછો થયો છે. 

પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સુપરબાઉલ મુકાબલો પર કેટલાંક શહેરોમાં રોક લગાવાનો વિચાર થઇ રહ્યો છે. જ્યારે રસીકરણની ગતિ આવતા અઠવાડિયાથી ઓર ઝડપી કરવાને લઇને યોજના બનાવામાં આવી રહી છે. 
 

અમેરિકા બાદ બ્રાઝિલની પરિસ્થિતિ પણ ઘણી કટોકટી ભરેલી છે. ત્યાં છેલ્લા 24 કલાકમા 1,232 લોકોના મૃત્યું સાથે અત્યાર સુધીમાં 2.28 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 93.96 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. 

ચીનની લેબમાંથી વાયરસ બન્યો હોવાના કોઇ પુરાવા નહીં

કોરોનાવાયરસ ફેલાવાના મૂળ સ્થાન અંગે તપાસ કરી રેલી વિશ્વ આરોગ્ય સંસ્થા (who)ની ટીમ હાલ ચીનના સહયોગથી સંતુષ્ટ છે. whoની ટીમને હાલ વાયરસને લઇને ચીનની પ્રયોગશાળામાં એવો કોઇ પુરાવો મળ્યો નથી કે આ વાયરસ અહીંથી દુનિયામાં ફેલાવાની પુષ્ટી કરી શકાય. 

સંકળાયેલા મુદ્દાઓ

America Death covid19 અમેરિકા કોવિડ19 મૃત્યું America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ