બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / urfi javed again trolled she posed in a nude color outfit

ટીકા / હવે તો પણ હદ થઈ ગઈ! ન્યૂડ કલરના આઉટફીટમાં જોવા મળી ઉર્ફી, તસવીરથી સોશિયલ મીડિયા ગરમાયું

Premal

Last Updated: 07:47 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદે તેના આઉટફિટથી બધાને ચોંકાવી દીધા. આ વખતે તે ન્યુડ કલરના ટ્રાન્સપરંટ ડ્રેસમાં હતી. ઉર્ફીએ જણાવ્યું કે તે છેલ્લાં થોડા દિવસોથી પરેશાન છે અને તે આ વાત કોને-કોને જણાવે તે સમજાઈ રહ્યું નથી.

  • ઉર્ફી જાવેદે તેના આઉટફિટથી બધાને ચોંકાવ્યાં
  • ઉર્ફી આ વખતે ન્યુડ કલરના ટ્રાન્સપરંટ ડ્રેસમાં જોવા મળી઼
  • ઉર્ફીએ જણાવ્યું, મારી તો વાટ લાગી ગઇ છે 

ઉર્ફીએ ન્યુડ કલરનો ટ્રાન્સપરંટ ડ્રેસ પહેર્યો

ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ સરપ્રાઈઝ આપવાથી ચૂકતી નથી. તેની સ્ટાઈલ દર વખતે તેને ચર્ચામાં લાવે છે. ઉર્ફી તેના બધા ડ્રેસ રિપીટ કરે છે. પોતાના કપડાં પર તે હંમેશા કઈકને કઈક નવુ પ્રયોગ કરે છે અને નવા-નવા લુકમાં કેમેરામેનને પોઝ આપે છે. સોમવારે એક વખત ફરીથી ઉર્ફીએ પોતાના આઉટફિટથી બધાને ચોંકાવ્યાં. આ વખતે તેણે ન્યુડ કલરનો ટ્રાન્સપરંટ ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફીએ જણાવ્યું કે તે છેલ્લાં ઘણા દિવસોથી પરેશાન છે. 

ઉર્ફી કેમ પરેશાન છે? 

ઉર્ફીએ ન્યુડ કલરનુ બ્રાલેટ અને ટ્રાન્સપરંટ સ્કર્ટ પહેર્યો. આ સાથે તેણે મેચિંગ ઈયરરિંગ્સ પહેર્યા છે. ડાર્ક કલરની લિપસ્ટિકની સાથે તેણે વાળને પોની બનાવી અને હીલ્સ પહેર્યા છે. કેમેરામેનને ઉર્ફી કહે છે, અરે મને તો ખબર નથી કે શું ચાલી રહ્યું છે… શું જણાવુ, મારી તો વાટ લાગી ગઇ છે. ઉર્ફીએ વધુમાં કહ્યું, મારું જીવન એટલુ ખરાબ થયુ, એટલુ ખરાબ થયુ કે કોને-કોને જણાવુ. 

યુઝર્સે ઉર્ફીની કરી ટીકા 

ઉર્ફીના આ વીડિયો પર યુઝર્સે તેની ભરપૂર ટીકા કરી. થેન્ક ગૉડ. આ પહેરીને તે એરપોર્ટ ના ગઇ. એક યુઝરે કહ્યું, સારુંં, કપડા પહેરો જીવનમાં બધુ સારું થશે. અન્ય એક યુઝરે લખ્યું, હા તો આવા કપડા પહેરીશ તો જીવન ક્યાથી સારું થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ