બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / upi transaction failed and money was deducted from account know here how to get refund

તમારા કામનું / ટ્રાન્ઝેક્શન પણ નથી થયું અને ખાતામાંથી પૈસા કટ થઇ ગયા, તો ચિંતા છોડો ને આ રીતે મેળવો તમારું રિફંડ

Manisha Jogi

Last Updated: 03:41 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ પ્રકારની ટેકનોલોજીથી ઘણીવાર મુશ્કેલી થઈ શકે છે. ચૂકવણી કરતા સમયે ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ જાય છે અથવા અટકી જાય છે. અનેક કારણોસર UPI ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી અથવા ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય છે.

  • માત્ર ગણતરીની મિનિટમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે
  • અનેક કારણોસર UPI ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી
  • ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો શું કરવું?

યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસે ઓનલાઈ લેવડદેવડ કરવા માટેની રીત બદલી દીધી છે. માત્ર ગણતરીના સ્ટેપથી સરળતાથી પેમેન્ટ કરી શકાય છે. UPI પેમેન્ટની સુવિધાથી તમામ લોકો પર સારી અસર થાય છે. આ પ્રકારની ટેકનોલોજીથી ઘણીવાર મુશ્કેલી થઈ શકે છે. ચૂકવણી કરતા સમયે ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ જાય છે અથવા અટકી જાય છે. અનેક કારણોસર UPI ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી અથવા ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય છે. અન્ય એકાઉન્ટમાં પૈસા ડેબિટ થવાને કારણે વધુ સમસ્યા થાય છે. 

UPI ટ્રાન્ઝેક્શન ફેઈલ થવાના કારણ
ઈન્ટરનેટ કનેક્શન સ્લો હોવાને કારણે પેમેન્ટ ફેઈલ થઈ શકે છે. જો મોબાઈલ ફોનનું ઈન્ટરનેટ યોગ્ય પ્રકારે ચાલતું ના હોય તો ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ જાય છે અથવા અટકી જાય છે. બેન્ક સર્વર સરખુ ચાલતું ના હોય તો પણ તકલીફ થઈ શકે છે. ખોટો UPI પિન નાખવાને કારણે પણ આ તકલીફ થાય છે. અનેક વાર ખાતામાં સરખુ બેલેન્સ ના હોય તો પણ તકલીફ થાય છે. જો તમારી ડેઈલી ટ્રાન્ઝેક્શન લિમિટ પૂર્ણ થઈ ગઈ તો પણ પેમેન્ટ કેન્સલ થઈ શકે છે. 

UPI ટ્રાન્ઝેક્શન ફેઈલ થાય તો શું કરવું?
જો તમારું પેમેન્ટ ફેઈલ થઈ જાય તો પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. તો પરેશાન થવાની જરૂર નથી, ઘણી વાર પેમેન્ટ કટ થાય તેના  કલાકમાં પૈસા ખાતામાં આવી જાય છે. આ પ્રકારે ના થાય તો બેન્કના કસ્ટનર કેરમાં કોલ કરો અથવા સંબંધિત બ્રાંચનો સંપર્ક કરીને ફરિયાદ કરી શકો છો. NPCI વેબસાઈટ પર UPI સંબંધિત ફરિયાદ કરી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ