ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, નવા વર્ષે કરશે આ ખાસ કામ, ભાજપ કાર્યકરો આતુર

ગાંધીનગર / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, નવા વર્ષે કરશે આ ખાસ કામ, ભાજપ કાર્યકરો આતુર

Published By: Vishal Khamar

Last Updated: 12:53 PM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વર્ષે ભાજપના કાર્યકરોને શુભેચ્છા પાઠવશે. તેમજ અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરશે.

ADVERTISEMENT

ગાંધીનગર : દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. નવા વર્ષના અવસરે તેઓ તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ સાથે ખાસ મુલાકાત કરશે અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે.

અમિત શાહ 22 ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ પણ ઉજવશે. આ દિવસે પણ અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો તેમના નિવાસસ્થાને પહોંચીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવશે. નવા વર્ષની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ સાથે કરશે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં મકાન ભાડે આપનારા પર કડક એક્શન, 367 લાભાર્થીને નોટિસ, 35ને માર્યું સીલ

તેમના જન્મદિવસ અને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અમદાવાદમાં ભવ્ય આયોજનની તૈયારી કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન ગોઠવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Home Minister Amit Shah MP Amit Shah Union Home Minister

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ