બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / two maid girls robbed more than two crores in delhi

લૂંટ / ઘરકામ કરતી બે મહિલાઓએ આખુ ઘર ફેંદી નાખ્યું, બે કરોડ રૂપિયાથી વધુની લૂંટ ચલાવી થઇ ફરાર

Premal

Last Updated: 03:10 PM, 6 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ઘરનું કામ કરનારી બે મહિલાઓ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને એક વેપારીના ઘરમાંથી રોકડ અને આશરે બે કરોડ રૂપિયાના દાગીનાની કથિત રીતે ચોરી કરી. ઘરકામ કરનારી મહિલાઓએ ચોરી કર્યા બાદ પોતાના ત્રણ સાથીદારોની સાથે ફરાર થઇ ગઇ. આ ઘટના દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારની છે.

  • દિલ્હીમાં ઘરકામ કરતી બે મહિલાઓએ વેપારીના ઘરમાં કરી લૂંટ
  • રોકડ અને બે કરોડ રૂપિયાના દાગીનાની કથિત રીતે ચોરી કરી ફરાર
  • પોલીસે સંબંધિત કલમો નોંધી કેસ નોંધ્યો

ઘરકામ કરતી મહિલાઓ લૂંટ કર્યા બાદ ફરાર

ઘટના સાંજના 4 વાગ્યાની છે. બે કલાક લૂંટ ચલાવ્યા બાદ ઘરકામ કરતી મહિલાઓ સાંજે છ વાગ્યે ફરાર થઈ. પોલીસ મુજબ, આશરે સાંજે છ વાગ્યે પશ્ચિમ વિહાર ઈસ્ટમાં લૂંટ થઇ હોવાની સુચના મળી. હરમીત કૌર (46) અને તેના વેપારી પતિએ આશરે દોઢ મહિના પહેલાં મીના અને હેમા કુમારીને ઘરકામ માટે કામ પર રાખી હતી તથા તેના રહેવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા આપી હતી.

કુલ પાંચ લોકોએ લૂંટ ચલાવી

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આશરે સાંજે ચાર વાગ્યે બેમાંથી એક મહિલાની મદદથી એક અજ્ઞાત વ્યક્તિ ઘરમાં ઘુસી ગયો હતો. આ દરમ્યાન બીજા બે વ્યક્તિ અંદર ઘુસી ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે, પાંચ લોકોએ ઘરના બધા રૂમમાં રહેલા સામાનને ફેંધ્યાં અને રોકડ તથા બે કરોડ રૂપિયાના દાગીના લઇ ફરાર થયા. પોલીસે આ અંગે સંબંધિત કલમો નોંધી કેસ નોંધ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ