બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / twitter new rules blocking users from sharing private images of other people without their consent know more

ફેરફાર / પરાગ અગ્રવાલે કામ હાથમાં લેતા જ એક્શનમાં આવ્યું Twitter, ધડાધડ લીધા નવા નિર્ણયો

Arohi

Last Updated: 01:26 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરાગ અગ્રવાલ  (Parag Agrawal)ના સીઈઓ બનતાની સાથે જ ટ્વીટર (Twitter) એક્શન મોડમાં આવી ગયું છે.

  • પરાગ અગ્રવાલના CEO બનતાજ આ નિયમો બદલાયા 
  • યુઝર્સની સહમતી વગર નહીં થઈ શકે આ કામ 
  • વધારે કડક કરવામાં આવી નેટવર્ક પોલિસી 

પરાગ અગ્રવાલના સીઈઓ બનતાની સાથે જ ટ્વીટર (Twitter) એક્શનમાં આવી ગયું છે. ટ્વીટરે મંગળવારે નવા નિયમ જાહેર કર્યા છે. જેમાં યુઝર્સની સહમતિ વગર અન્ય લોકોની ખાનગી તસ્વીરો અથવા વીડિયોને શેર કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. 
  
તેમણે પોતાની નેટવર્ક પોલિસીને વધારે કડક કરી લીધી છે. નવા નિયમો હેઠળ જે લોકો સેલિબ્રિટિ નથી તેમને ટ્વીટર પરથી એ તસ્વીરો અથવા વીડિયોને હટવવા માટે કહેવામાં આવી શકે છે જેમનો રિપોર્ટ તેમણે વગર અનુમતિએ પોસ્ટ કર્યો હતો. 

શું છે નવા નિર્ણયનો હેતું? 
અત્યાર સુધી યુઝર્સ બીજા યુઝરની તસ્વીરો અને વીડિયોને પરવાનગી વગર જોતા હતા. કંપનીની તરફથી લેવામાં આવેલા નિર્ણયનો હેતુ ઉત્પીડન વિરોધી કાયદાઓને વધારે કડડ કરવા અને મહિલા યુઝર્સને સુરક્ષિત રાખવાનો છે. ટ્વિટરે કહ્યું છે કે આ નીતિ "સાર્વજનિક હસ્તિઓ પર લાગુ નહીં થાય. અમે હંમેશા આ સંદર્ભનું આકલન કરવાનો પ્રયત્ન કરીશું જેમાં કન્ટેન્ટ શેર કરવામાં આવે છે અને એવા મામલામાં આપણે તસ્વીરો અથવા વીડિયોને સેવા પર બની રહેવાની પરવાનગી આપી શકાય છે. "  

યુઝર્સ કરી શકશે અપિલ
ઈન્ટરનેટ યુઝર્સના પ્લેટફોર્મ પર અપીલ કરવાનો અધિકાર હશે. ઘણા વર્ષોથી તેના પર વિચારણા ચાલી રહી હતી. પરંતુ તેને હવે ટ્વીટર પર લાગુ કરી દેવામાં આવ્યું છે. ટ્વીટરે પહેલા પણ યુઝર્સને બીજાની વ્યક્તિગત જાણકારી જેવી કે તેમનું એડ્રેસ કે લોકેશન, ઓળખ દસ્તાવેજો, બિન-જાહેર સંપર્ક માહિતી, નાણાકીય માહિતી અથવા તબીબી માહિતી શેર કરવાથી પ્રતિબંધિત કરી દીધુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ