બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Try this remedy to get the blessings of Goddess Lakshmi on Mahanavami, there will be no shortage of money in the house for a day

ધર્મ / મહાનવમીની રાત્રે ધન વૈભવ પામવા આટલું જરૂર કરો, આજના આશીર્વાદ જીવનભર રહેશે

Published By: Vishal Dave

Last Updated: 07:51 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાનવમી પર કેટલાક વિશેષ ઉપાયોનું ખુબજ મહત્વ છે.. જો આપ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આપે ચોક્કસ આ ઉપાયો કરવા જોઇએ.

આજે ચૈત્ર માસ અને નોમની તિથી છે..આને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે.. આજના દિવસે મા લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

ચૈત્રી નવરાત્રીના નવમા દિવસે બીજા શબ્દોમાં કહીએ તો નવરાત્રિના અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. મહાનવમી પર કેટલાક વિશેષ ઉપાયોનું ખુબજ મહત્વ છે.. જો આપ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આપે ચોક્કસ આ ઉપાયો કરવા જોઇએ.

મહાનવમીની રાત્રે ઘીનો દિવો પ્રકટાવો. અને તેને નવ પ્રકારના મિષ્ઠાન્ન અર્પણ કરો, પછી દેવીના મંત્રોના જાપ કરો. જો આપ આર્થિક તંગીથી મુક્ત થવા માંગતા હોવ તો આજની રાતે ( મહાનવમીની રાતે) મા લક્ષ્મીની પૂજા કરવાનું ન ભૂલતા.. કહેવાય છે કે મહાનવમીની રાત્રે લક્ષ્મી સુકતનો પાઠ કરવાથી આર્થિક તંગી દુર થઇ જાય છે. દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી.

મહાનવમીની રાત્રે તુલસી પર નારાછડી બાંધો.ત્યારબાદ તુલસી ક્યારે દિવો પ્રજવલિત કરો અને પછી ત્યાં જ બેસીને મા લક્ષ્મીના મંત્ર ॐ श्रीं ह्रीं लक्ष्मीं श्रीं निवासाय नमःનો જાપ કરવો.

મહાનવમીની રાત્રે એક કપડામાં 11 સિક્કા અને 1 લાલ મરચુ બાંધીને તેને તિજોરી અથવા તો આપ જ્યાં પૈસા મુકતા હોવ તે જગ્યાએ મુકી દો.. બીજે દિવસે એ સિક્કા દાન કરી દો. આનાથી ધનની પ્રાપ્તિ અને સંચય ખુબજ ઝડપથી થાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

સંકળાયેલા મુદ્દાઓ

Goddess Lakshmi Mahanavami Money Remedy  blessings religious

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ