બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 14 જૂન સુધી અનેક ટ્રેનો કેન્સલ, બુકિંગ કરાવતા પહેલા જરા નજર મારી લેજો

કામની વાત / 14 જૂન સુધી અનેક ટ્રેનો કેન્સલ, બુકિંગ કરાવતા પહેલા જરા નજર મારી લેજો

Bijal Vyas

Last Updated: 04:02 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય રેલ્વેએ આજથી 9 જૂન, 2026 સુધીના સમયગાળા માટે ઘણી ટ્રેનો રદ કરી છે. જ્યારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

જો તમે મુસાફરી માટે ટ્રેન ટિકિટ બુક કરાવી હોય, તો ચોક્કસપણે ઉપડતા પહેલા તમારી ટ્રેનનું સ્ટેટસ જરુરથી ચેક કરી લેવુ જોઇએ, કારણ કે રેલ્વે દ્વારા ઘણીવાર વિવિધ કારણોસર ટ્રેનો રદ કરવામાં આવે છે.

જેમ કે, હકીકતમાં, રેલવેએ 14 જૂન, 2026 સુધી કેટલીક ટ્રેનો રદ કરી છે. આ દરમિયાન, ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે, અને કેટલીક ટ્રેનો ટૂંકા ટર્મિનેશન અથવા ટૂંકા ઓરિજિનેશન માટે શેડ્યૂલ કરવામાં આવી છે. તો, આવો જાણીએ કે કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે...

કેમ કરવામાં આવી ટ્રેન કેન્સલ?

  • આજે 9 જૂનથી 14 જૂન સુધી આદ્રા રેલ્વે ડિવિઝનમાં રેલ્વે ટ્રેક જાળવણી અને સમારકામનું કામ હાથ ધરવામાં આવશે, જેના કારણે રોલિંગ બ્લોકની જરૂર પડશે.
  • પરિણામે, દક્ષિણ પૂર્વ રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.
  • જ્યારે કેટલીક ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
  • આનાથી ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળના હજારો મુસાફરો પ્રભાવિત થશે.
train-lugage

કઇ-કઇ ટ્રેન કેન્સલ રહેશે?

  • 68061/68062 આદ્રા- આસનસોલ-આદ્રા મેમૂ- 11 જૂનના રોજ રદ થશે
  • 68090/68089 આદ્રા- મેદિનીપુર-આદ્રા મેમૂ- આજથી 9 અને 12,14 જૂને કેન્સલ રહેશે
  • 68077/68078 આદ્રા-ભાગા-આદ્રા મેમૂ- 9 અને 14 જૂને કેન્સલ થશે
  • 68079/68080 ભોજૂડીબ-ચંદ્રપુરા-ભોજૂડીહ મેમૂ- 9,12, અને 14 જૂનને રદ રહેશે

કઇ ટ્રેનનો બદલાવ છે ગંતવ્ય સ્ટેશન?

  • ચક્રધરપુર-ગોમોહ-ચક્રધરપુર એક્સપ્રેસ (18116/18115)- 9,12 અને 14 જૂનના રોજ ફક્ત મહુડા સુધી જ દોડશે, કારણ કે તેનું ગંતવ્ય સ્ટેશન બદલાયું છે.
  • ટાટાનગર-આસનસોલ મેમુ/બારાભુમ મેમુ (68056/68060)- 11 જૂનના રોજ માત્ર આદ્રા સુધી ચાલશે.
  • આસનસોલ-ટાટાનગર-આસનસોલ મેમુ (68055/68056)- 10 અને 13 જૂને આદ્રા સુધી જ ચાલશે.
  • આસનસોલ-પુરુલિયા-આસનસોલ મેમુ (63594/63593)- 10 અને 13 જૂને આદ્રા સુધી જ ચાલશે.
  • ખડગપુર-હાટિયા-ખડગપુર એક્સપ્રેસ (18035/18036)- 10 અને 13 જૂનના રોજ ફક્ત આદ્રા સુધી જ દોડશે.

આ પણ વાંચોઃ LPG સિલિન્ડરની સબસિડીમાં કાપ! જાણીતી યોજનાના લાભાર્થીને કેન્દ્ર સરકારનો ઝટકો

કઇ ટ્રેનની રુટ બદલાઇ ગયો છે?

  • ટાટાનગરથી ઉપડતી 18601 ટાટાનગર-હાટિયા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
  • આ ટ્રેનનો રૂટ ફક્ત 9 જૂન અને 13 જૂન માટે બદલવામાં આવ્યો છે.
  • આ ટ્રેન તેના સામાન્ય રૂટને બદલે, ચાંદિલ, ગુંદાબિહાર અને મુરી થઈને હટિયા પહોંચશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

train cancelled several trains cancelled until 14 june 2026
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ