Tech Masala / Google Lens: જાદુઈ ટેકનોલોજી તમારા હાથમાં પણ તમને ખબર નહીં હોય

Google Lens તો આપણાં બધાના ફોનમાં હોય છે. પણ શું તમને ખબર છે કે આ જ એપ્લિકેશન દુનિયાનાં કોઈપણ દેશમાં તમને અજાણ્યું ફિલ નહીં થવા દે! એટલું જ નહીં બીજા કેટલાય જાદુઇ ફીચર્સ જ છે જે તમને ખબર પણ નહીં હોય! તો આજના TECH MASALA માં જાણો આ જોરદાર ફીચર્સ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ