બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ભારતમાં આવેલી આ જગ્યાનું નામ છે 'ઝીરો', જાણો શા માટે આ અનોખું શહેર છે ખાસ
Last Updated: 08:29 PM, 18 September 2024
ADVERTISEMENT
ભારતનો પૂર્વોત્તર હિસ્સો કુદરતી રીતે ખૂબસૂરત છે.જેમાં અરુણાચલ પ્રદેશમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ફરવા આવે છે. અહીંયા એક "ઝીરો" નામનું હિલ સ્ટેશન આવેલી છે જે તેના સુંદર સુંદર નઝારાના કારણે ફેમસ છે. જેની ઉંચાઈ 5538 થી લઇ 8000 ફૂટ છે. અરુણાચલ પ્રદેશમાં ફરવા માટે અહીંની સરકાર પાસેથી પરમીટ લેવી પડે છે.તમે એના માટે ઓનલાઇન પણ અરજી કરી શકો છો.
ADVERTISEMENT
"ઝીરો"માં તમે કુદરતને એકદમ નજીકથી નિહાળી શકો છો. કેમ કે અહીંયા વસતી પણ ઓછી છે. ખૂબસૂરત પહાડ, જંગલ અને ખેતરો તમારું દિલ જીતી લેશે. જો તમે અહીંયા ફરવા જવાનું વિચારો છો તો તમારે તેજપુર એરપોર્ટ માટે ફ્લાઇટ બુક કરી શકો છો. આસામના નોર્થ લખીમપુર એરપોર્ટથી 5-6 કલાકમાં અહીંયા આવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.