બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
VTV / this emotional video turkey chicken will make you cry
Hiralal
Last Updated: 07:46 PM, 25 November 2021
માંસાહારીઓને તો ચિકન મળ્યું એટલે જાણે બધુ મળ્યું. ઘણા લોકોને ચિકન ખાવાનું ગમે છે. દરેકની પોતાની પસંદગી હોય છે. શાકાહારી કે માંસાહારી હોવું એ કોઈના પર લાદી શકાતું નથી.
વીડિયો જોયા બાદ ઘણા લોકો થયા શાકાહારી
ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ચિકન (ટર્કી ચિકન)ની એક પ્રજાતિ છે જેને ટર્કી કહેવામાં આવે છે. તેનું માંસ વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિએ ટ્વિટર પર આવો વીડિયો (ઇમોશનલ વીડિયો) શેર કર્યો છે. વીડિયો જોઈને લોકોના દિલ પલળી ગયા અને તેમાના ઘણાએ તો શાહાકારી બનવાની પણ પ્રતિજ્ઞા લઈ લીધી.
If everyone who was planning on eating #turkey for #Thanksgiving tomorrow saw this, MANY of them would leave them off their plates. Pls RT! 🧡🦃🧡 pic.twitter.com/AOR9UqEL4F
— John Oberg (@JohnOberg) November 24, 2021
વીડિયો જોયા બાદ તમે પણ ચિકન ખાવાનું છોડી દેશો
@JohnOberg ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે, 'જો કોઈ થેંક્સગિવિંગ દરમિયાન ટર્કી ચિકન ખાવાનું વિચારી રહ્યું હોય તો આ વીડિયો જુઓ. વીડિયો જોયા બાદ તમે ચિકન ખાવાનું છોડી દેશો.
વીડિયોમાં માત્ર ટર્કી પક્ષી જ દેખાય છે. એવું લાગે છે કે તે રડી રહ્યું છે. એક માણસ તેના માથાને સ્પર્શ કરી રહ્યો છે અને તેને આશ્વાસન આપી રહ્યો છે કે બધું બરાબર થઈ જશે. પક્ષી વારંવાર આંખો બંધ કરે છે, જાણે કે એવું લાગતું હતું કે તે સલામત હાથમાં છે. આ સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં આ વીડિયોને 35,000થી વધુ વ્યૂઝ મળ્યા છે.
વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક બન્યા હતા અને ચિકન છોડવાની જાહેરાત કરી
વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક બન્યા હતા અને ચિકન છોડવાની જાહેરાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા