બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This dry fruit is helpful in losing weight, eating it daily will give you many benefits

Health Tips / વજન ઓછું કરવામાં મદદગાર છે આ ડ્રાયફ્રુટ, પાણીમાં પલાળીને રોજ ખાવાથી મળશે અઢળક ફાયદાઓ

Megha

Last Updated: 03:12 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે.

  • ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ 
  • તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને કેલેરી ઓછી હોય 
  • ગેસ અને કબજિયાત જેવી સમસ્યાથી મળશે છુટકારો 

વધતું વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે એવામાં ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવો એ ઘણી અઘરી વાત છે. એવામાં જરૂરી છે દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે. ખાસ કરીને રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. 

અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, ફૉસ્ફરસ. સેલેનિયમ, જિંક, ફેટી એસિડ અને ઓમેગો-3 ફેટી એસિડ હોય છે. ચાલો જોઈએ અખરોટ ખાવાથી શરીર અને મગજને કેવા ફાયદા મળે છે. 

1. વજન ઓછું કરવામાં મદદગાર 
જે લોકો વધતાં વજનને કોઈ પણ રીતે ઓછું નથી કરી શકતા એમને રોજ પલાળેલા અખરોટ ખાવા જોઈએ કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને કેલેરી ઓછી હોય છે. 

2. ડાયાબિટીસમાં અસરકારક
હાલના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસની ચપેટમાં આવેલ લોકો માટે હેલ્થી ડાઈટ બેસ્ટ ઓપ્શન છે. એવામાં એમને તેમની ડાઈટમાં રોજ 2-3 પલાળેલા અખરોટનો સમાવેશ કરવો જોઈએ. 

3. ડાઈજેશન સારું રહેશે 
જે લોકોએ ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે એમને સવારના સમયે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં ફાઈબરની માત્રા ઘણી વધુ હોય છે અને તેનાથી પાચન તંત્ર મજબૂત રહે છે. 

4. હાડકાં મજબૂત બને છે
અખરોટ એક એવું ડ્રાયફ્રુટ છે જેમાં આલ્ફા-લીનોલેનિક એસિડ મળી રહે છે અને તેની મદદથી શરીરના હાડકાં મજબૂત બને છે. એટલા માટે અખરોટનું સેવન કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ