બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / these three players can be the game changer in todays match against hongkong

Asia Cup 2022 / હોંગકોંગનાં પરસેવા છોડાવી શકે છે ભારતના આ ત્રણ સ્ટાર ખેલાડીઓ, વિસ્ફોટક બેટિંગમાં છે માહેર

Khevna

Last Updated: 04:56 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ ભારત અને હોંગકોંગની મેચમાં ભારતીય ટીમમાંથી આ ત્રણ ખેલાડી ટીમને જીત અપાવી શકે છે.

  • આજે ભારત અને હોંગકોંગ વચ્ચે મુકાબલો 
  • રોહિત શર્મા આજના સ્ટાર પ્લેયર સાબિત થઇ શકે છે 
  • હાર્દિક પંડ્યા પણ મેચ બદલવાની ક્ષમતા ધરાવે છે 

આજે ભારત અને હોંગકોંગ વચ્ચે મુકાબલો ​​​​​​​

એશિયા કપની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને ધમાકેદાર અંદાજમાં ધૂળ ચટાડી. આજે એટલે કે 31 ઓગસ્ટનાં રોજ ભારતીય ટીમણો મુકાબલો હોંગ કોંગ જેવી નબળી ટીમ સાથે થશે. ભારત અને હોંગ કોંગણો કોઈ મેળ જ નથી. ભારત પાસે ઘણા સ્ટાર પ્લેયર્સ છે, જે ભારતને જીત અપાવી શકે છે. આ ખેલાડીઓ વિસ્ફોટક બેટિંગ કરવામાં માહેર છે. 

1. રોહિત શર્મા 


ભારતનાં કેપ્ટન અને વિસ્ફોટક ખેલાડી રોહિત શર્મા ધાકડ બેટિંગમાં માહેર છે. રોહિત પાસે કુશળતા છે કે ટે ભારતને હારેલી મેચ જીતાડી શકે. ટે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેમના નામે ૧૩૨ મેચમાં ૩૪૯૯ રન છે. તેમને ટી20 મેચોમાં ચાર સદી પણ ફટકારી છે. જ્યારે રોહિત શર્મા પોતાની લયમાં હોય છે, તો કોઈપણ બોલરને ધૂળ ચટાડી શકે છે. 

2. વિરાટ કોહલી 


ભારતનાં સુપર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યા છે. તેઓ રન નથી બનાવી શક્યા. ગયા ત્રણ વર્ષથી તેઓ ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી નથી ફટકારી શક્યા. આવામાં ભારતીય ફેંસને તેમનાથી છતાં ઘણી આશા છે. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે તેઓ લય મેળવવા માંગશે. જ્યારે કોહલી લયમાં હોય છે તો કોઈપણ બોલિંગનાં ક્રમને ધ્વસ્ત કરી શકે છે. 

૩. હાર્દિક પંડ્યા 


હાર્દિક પંડ્યા ઘણી સારી બેટિંગ તથા બોલિંગ કરે છે. પાકિસ્તાન સામે તેમને તોફાની ખેલ બતાવીને ટીમ ઇન્ડીયાને જીત અપાવી હતી. હાર્દિક પાસે બોલ અને બેટથી મેચ બદલવાની ક્ષમતા છે. હાર્દિક પંડ્યા સ્ટાર ખેલાડી છે. હાર્દિકે પોતાના દમ પર ટીમ ઇન્ડિયાને ઘણી મેચ જીતાડી છે. આવામાં હોંગકોંગ સામે તેઓ ભારતને જીત અપાવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ