બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / there was ligature mark on sushants neck

વળાંક / સુશાંતની ઑટોપ્સી રિપોર્ટમાં મળ્યા ગળા પર 'લિગેચર માર્ક', શું સાબિત કરે છે આ નિશાન

Kinjari

Last Updated: 01:16 PM, 22 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને આટલા દિવસો વિત્યા બાદ પણ ડેથ મિસ્ટ્રી સોલ્વ નથી થઇ, ત્યારે સીબીઆઇ તપાસમાં કેટલાક ખુલાસા થયા છે. સુશાંતના ગળા પર લિગેચર માર્ક મળ્યો છે. જાણીએ આ લિગેચર માર્કનો અર્થ શું થાય.

  • સુશાંતના ગળા પર મળ્યા માર્ક
  • ઑટોપ્સી રિપોર્ટમાં નવો ખુલાસો
  • સીબીઆઇ કરશે તપાસ 

સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના મોતનું કારણ ફાંસીથી શ્વાસ રૂધાંતા થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતના ગળા પર લિગેચર માર્ક હોવાનો ઉલ્લેખ છે. લિગેચર માર્ક જેને સામાન્ય ભાષામાં ઉંડા નિશાન કહે છે. સામાન્ય રીતે આ યૂ શેપ હોય છે, જે બતાવે છે કે ગળા પર કોઇ રસ્સી અથવા તેના જેવી વસ્તુ વચ્ચે કસવામાં આવ્યું છે. 

પોસ્ટમોર્ટ રિપોર્ટમાં ગળા પર નિશાનની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.

  •  સુશાંત સિંહ રાજપૂતના બોડી પર જે નિશાન હતા, તે 33 સેન્ટીમીટર લાંબા હતા.
  •  રસ્તીના નિશાન હડપચીથી 8 સેન્ટીમીટરથી નીચે હતું.
  • ગળાની જમણી તરફ નિશાની જાડાઇ 1 સેન્ટીમીટર હતી.
  • ગળાની ડાબી તરફ નિશાની જાડાઇન 3.5 સેન્ટીમીટર હતી. 

હવે જ્યારે CBIના હાથે સુશાંતના ઓટોપ્સી રિપોર્ટ આવી ગયો છે. તો તપાસ ટીમ પાંચ ડોક્ટરોને પૂછપરછ કરશે, જેમણે સુશાંતનો પોસ્ટમોર્ટમ કર્યો હતો. રિયા ચક્રવર્તી પણ 15 તારીખના રોજ કપૂર હોસ્પિટલના લાશ ગૃહમાં પહોંચી હતી, જ્યારે તેમની પાસે તેમની પરવાનગી ન હતી. એવામાં ડોક્ટરોને એ પણ પૂછવામાં આવશે ઓટોપ્સી રિપોર્ટ આવતાં રિયા 45 મિનિટ સુધી ત્યાં શું કરી રહ્યા હતા. 

રિયા ચક્રવર્તી સુશાંતના સંબંધી નથી, એવામાં પ્રશ્ન હોસ્પિટલ મેનેજમેન્ટ પર પણ ઉઠી રહ્યા છે કે રિયાને હોસ્પિટલની લાશ ગૃહમાં કેવી રીતે પ્રવેશ મળ્યો, જોકે રિયા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે રિયા છેલ્લીવાર સુશાંતનો ચહેરો જોવા માંગતી હતી.  
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ