બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There is a bird sanctuary in the Thol of Mehsana, the pride of Gujarat, where thousands of birds come every year after covering several thousand kilometers.

મહેસાણા / 10 હજાર કિમીનું અંતર કાપી કુંજ પક્ષી થોળ અભ્યારણ ફરી પહોંચ્યા, પાક સહિત 3 દેશોનો પ્રવાસ ખેડ્યો, આ ટેકનિકનો થયો ઉપયોગ

Dinesh

Last Updated: 10:05 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: ગત વર્ષે 4 કુંજ પક્ષીઓને GPS લગાવવામાં આવ્યા હતા, જે GPS લગાવેલા 4 પક્ષીઓ ફરી થોળ તળાવમાં આવી પહોંચ્યા છે, જેના પરથી જાણવા મળ્યું છે કે, આ પક્ષીઓ 10 હજાર કિમી અંતર કાપીને આવ્યા છે

  • દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પહોચ્યું પક્ષી
  • કડીના થોળ પક્ષી અભયારણ્ય પહોચ્યું કુંજ નામનું પક્ષી
  • ગત વર્ષે 4 કુંજ પક્ષીઓ ને GPS લગાવવામાં આવ્યા હતા


ગુજરાતના ગૌરવ સમાન મહેસાણાના થોળમાં પક્ષી અભ્યારણ આવેલું છે. જ્યા દર વર્ષ હજારો લાખો પક્ષી અનેક હજાર કિલોમીટર કાપીને ત્યા આવે છે. દસ હજાર કિલોમીટર અંતર કાપી મહેસાણામાં પક્ષી પહોચ્યું છે. કડીના થોળમાં પક્ષી અભયારણ્ય ખાતે કુંજ નામનું પક્ષીઓ હજારો કિમી કાપી પહોંચ્યું છે.

4 કુંજ પક્ષીઓને GPS લગાવવામાં આવ્યા હતા
અત્રે જણાવીએ કે, ગત વર્ષે 4 કુંજ પક્ષીઓને GPS લગાવવામાં આવ્યા હતા. GPS લગાવેલા 4 પક્ષીઓ ફરી થોળ તળાવમાં આવી પહોંચ્યા છે.  GPSના આધારે માલુમ પડ્યું કે કુંજ પક્ષીઓએ 10,000 કિમી અંતર કાપીને ફરી એકવાર આ વર્ષે થોળમાં આવી પહોંચ્યા છે. કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરી આ પક્ષીઓ આવ્યા છે. જ પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈ 10 હજાર કિલોમીટરની સફર કરી ગુજરાત આવે છે

 દર વર્ષે 70થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવે 
થોળ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ વિદેશી પ્રજાતિના પક્ષીઓ આવતી હોય છે. અંદાજે 30 થી 40 હજાર પક્ષીઓ થોળ પક્ષી અભયારણ્યમાં આવે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને સંશોધન કરવામાં આવે છે. શિયાળો શરૂ થતા જ ઠંડા પ્રદેશોના પક્ષીઓ થોળ આવી પહોંચે છે. વધુ ઠંડા પ્રદેશોમાં ઠંડી માઈનસ ડિગ્રી સુધી પહોંચી જતા પક્ષીઓ થોળ અભ્યારણમાં આવા હોય છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ