બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / The theater owners met the Minister of State for Home Affairs

વિરોધનો વંટોળ / ગુજરાત સરકાર પઠાણ ફિલ્મના રીલીઝ થતાં થિયેટરને સુરક્ષા પૂરી પાડશે, ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત બાદ થિયેટર માલિકોનો દાવો

Dinesh

Last Updated: 09:02 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણ ફિલ્મને લઇ વિવાદનો મામલો; થિયેટર માલિકોએ ગૃહ રાજ્ય મંત્રીને સુરક્ષા માટે રજૂઆત કરી, થિયેટર માલિકો કહ્યું કે, ગુજરાતના બધા જ થિયટરો આ ફિલ્મ બતાવવા તૈયાર

  • પઠાણ ફિલ્મને લઇ વિવાદનો મામલો
  • થિયેટર માલિકોએ ગૃહ રાજ્ય મંત્રી સાથે કરી મુલાકાત
  • થિયેટરને સુરક્ષા પુરી પાડવા માટે કરાઇ રજૂઆત


પઠાણ ફિલ્મને લઇ વિવાદ વચ્ચે થિયેટર માલિકોએ ગૃહ રાજ્ય મંત્રી સાથે મુલાકાત કરી છે. થિયેટરને સુરક્ષા પુરી પાડવા માટે રજૂઆત કરાઇ છે. તમને જણાવી દઈએ કે, 25 તારીખે પઠાણ ફિલ્મ રિલીઝ થાય છે 

થિયેટર માલિકોએ ગૃહ રાજ્ય મંત્રી સાથે કરી મુલાકાત
રિલીઝ પહેલા પઠાણ ફિલ્મને લઈ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ફિલ્મને રીલિઝ કરવાને લઈ થિયેટર માલિકોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આગામી 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રીલીઝ થવાની છે. જેથી થિયેટર માલિકોએ પઠાણ ફિલ્મને લઈ થિયટરને સુરક્ષા પુરી પાડવા માટે રજૂઆત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત બાદ મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ગૃહ રાજ્યમંત્રીએ થિયેટરોને સુરક્ષા આપવાની ખાતરી આપી છે.

પ્રમુખ મનુ પટેલ

'ગુજરાતના બધા જ થિયટરો આ ફિલ્મ બતાવવા તૈયાર'
મલ્ટીપ્લેક્સ એસો. પ્રમુખ મનુ પટેલે જણાવ્યું કે, પઠાણ ફિલ્મના વિવાદને લઈ ગૃહ રાજ્ય મંત્રીની રજૂઆત કરી છે અમને પ્રોટક્શન આપો. તેમણે કહ્યું કે, બહુ સમય પછી સારી ફિલ્મ આવી છે ત્યારે ગુજરાતના બધા જ થિયટરો આ ફિલ્મ બતાવવા તૈયાર છે. 

પઠાણ ફિલ્મનો અમદાવાદમાં વિરોધ થયો હતો
આલ્ફા વન મોલ ખાતે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ જાવો મળ્યો હતો અને તે વિરોધ જોઈ ત્યાં ઉભેલા નાગરિકો પણ ગભરાઈ ગયા હતાં. વિગતો અનુસાર, વાયરલ વીડિયોના આધારે પોલીસે સમગ્ર બાબતની તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં પણ પઠાણ ફિલ્મના વિરોધના ઉગ્રના પડઘા જોવા મળ્યા હતા.

પઠાણ ફિલ્મનો અમદાવાદમાં વિરોધ થયો હતો તેની ફાઈલ તસવીર

રાજભા ગઢવી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
રાજ્યમાં લોકગાયક રાજભા ગઢવી દ્વારા ફિલ્મ 'પઠાણ'નો વિરોધ કરવામાં આવ્યો હતો. બોલિવૂડ ફિલ્મ પઠાણનો રાજકોટમાં વિરોધ શરૂ ઉઠ્યો હતો, ત્યારે આ અંગે રાજભા ગઢવીનું કહેવું હતું કે, ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.'

ઈન્દ્રભારતી બાપુએ  વિરોધ કર્યો હતો
જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ વિરોધ કર્યો હતો. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવાની  માગણી કરી હતી. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ પણ થયો હતો. તેમણે કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ