બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / the suspenseful teaser of jalsa created panic vidya balan stunned

મચાવી ધૂમ / VIDEO: વિદ્યા બાલનની ફિલ્મ 'જલસા'ના ટીઝરની બોલબાલા, સૌને ગમ્યું તમને પણ ગમશે

Premal

Last Updated: 02:10 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યા બાલન અને શેફાલી શાહ અભિનીત નવી ડ્રામા થ્રિલર ફિલ્મ જલસાનું ટીઝર શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. જલસાનું ટીઝર રોમાંચથી ભરપૂર છે. જલસાનું ટીઝર જોયા બાદ જાહેર થાય છે કે તેની કહાની સ્ટોરીલાઈન થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે.

  • નવી ડ્રામા થ્રિલર ફિલ્મ જલસાનું ટીઝર જાહેર
  • જલસાની સ્ટોરીલાઈન થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર
  • ફિલ્મ 18 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર થશે રિલીઝ

દર્શકોને પણ ગમ્યું છે ટીઝર 

જલસાના ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવવાની છે. આ ફિલ્મ 18 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. સુરેશ ત્રિવેણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર, અબુદંતિયા એન્ટરટેઇન્મેન્ટના વિક્રમ મલ્હોત્રા અને શિખા શર્મા અને સુરેશ ત્રિવેણીએ કર્યુ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidya Balan (@balanvidya)

પત્રકાર બની વિદ્યા બાલન 

જલસામાં વિદ્યા બાલન એક જાણીતા પત્રકારની ભૂમિકા નિભાવશે. જ્યારે શાહ એક કુક તરીકે જોવા મળશે. જેમાં માનવ કૌલ, રોહિણી હટ્ટંગડી, ઇકબાલ ખાન, વિદ્યાત્રી બંદી, શ્રીકાંત મોહન યાદવ, શફીન પટેલ અને સૂર્યા કાસિભાતલા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ