બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / The old stalwarts of the BJP gave up their hands by contesting the elections

નો 'રિપીટ' ઈસારો / ભાજપના જૂના ધુરંધરોએ ધડાધડ ચૂંટણી લડવાથી હાથ ઊચા કર્યા, શું ખરેખર ચૂંટણી લડવી નથી કે પછી પત્તા કપાયા?

Dinesh

Last Updated: 11:38 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત થાય તેના પહેલા જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે

  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહી લડે ચૂંટણી
  • નીતિન પટેલ નહી લડે ચૂંટણી
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ નહી લડે
  • પ્રદીપસિંહ જાડેજા પણ નહી લડે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે મતદાનની તારીખોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે.  રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે. ઉમેદાવારોના નામ જાહેર થાય તેના પહેલા કેટલાક સિનિયર નેતાઓ એક પછી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યાં છે. જેને લઈ અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. જે બાબતે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં કહવાઈ રહ્યું છે ટિકિટમાં પત્તું કાપવાનું નક્કી હતું અટલે આ એક બાદ એક સિનિયર નેતા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યાં છે અને નવા ઉમેદવારોને જીતાડવામાં મદદ કરવા જણાવી રહ્યાં છે.

ઉમેદવારોના નામ જાહેર થાય તેના પહેલા જ નહી લડવાની જાહેરાત
ભાજપ ઉમેદવારોની નામની જાહેરાત કરે તેના પહેલા જ રૂપાણી મંત્રી મંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી છે તેઓ ચૂંટણી નહી લડે જેને ચાર નેતાઓ જાહેરાત કરી છે તેઓ આ વિધાનસભામાં ચૂંટણી નહી લડે. હવે ભાજપના ઉમેદવારોની જાહેરાતને ગણતરીની ઘડી જ બાકી છે ત્યારે જુના જોગીઓ સ્વેચ્છાએ જણાવી રહ્યાં છે કે, તેઓ ચૂંટણી નહી લડે તે બાબતે રાજકીય માહોલ ગરમાયો છે અને ચર્ચાએ ચાલી રહી છે આ તમામની ટિકિટ મળવાની ન હતી તે પહેલેથી જ નક્કી હતું જે માટે ઉમેદવારોની જાહેરાત થાય તેના પહેલા તેમણે જાહેરાત કરી છે

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહી લડે ચૂંટણી
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા વિજય રૂપાણીનું  જાહેરાત કરી છે હું ચૂંટણી નહીં લડું. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે. જુઓ શુ કહ્યું....

નીતિન પટેલ નહી લડે ચૂંટણી
નીતિન પટેલ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે, નીતિન પટેલે ભાજપ પ્રેદશ પ્રમુખને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરવા નથી ઈચ્છતો. જુઓ આ લેટર

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ નહી લડે
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પછી નિતીન પટેલે બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જણાવ્યું છે તે ચૂંટણી નહી લડે.

પ્રદીપસિંહ જાડેજા પણ નહી લડે ચૂંટણી
તત્કાલિન રૂપાણી સરકારના મંત્રીમંડળના વિવિધ નેતાઓ એક બાદ એક જાહેરાત કરી રહ્યાં છે કે અમે ચૂંટણી નહી લડીએ વિજય રૂપાણી, નીતિન પટેલ અને ચુડાસમા પછી હેવ પ્રદીપ સિંહ જાડેજા પણ જણાવ્યું છે તે પણ ચૂંટણી નહી લડે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ