બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / The New York times best tourism place list kutch kadiyadhroo on third number

પ્રવાસન / કચ્છનું નામ વિશ્વફલક પર ગુંજ્યુ, વિશ્વમાં ફરવા લાયક સ્થળોમાં કચ્છનું આ સ્થળ 3 નંબરનું સૌથી લોકપ્રિય સ્થળ

Gayatri

Last Updated: 10:41 AM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્ચ્છ રણ ઉત્સવ બાદ પ્રવાસન ક્ષેત્રે કચ્છનું નામ વધુ એકવાર વિશ્વફલક ગુંજયું છે. ક્ચ્છના "કડીયાધ્રો"  સ્થળને ધ ન્યૂયોક ટાઈમ્સ -૨૦૨૧ ની યાદીમાં વિશ્વ ની 52 ફરવાલાયક સ્થળો પૈકી ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે.

  • કચ્છનું નામ વિશ્વફલક પર ગુંજ્યું
  • ધ ન્યૂયોર્ક ટાઇમ્સ 2021ની યાદીમાં સ્થાન
  • કડીયાધ્રોને ત્રીજા નંબર પર મળ્યું સ્થાન

ક્ચ્છનું નામ  પ્રવાસન ક્ષેત્રે વધુ એકવાર વિશ્વફલક પર ગુંજયું છે.ભુજના વિશ્વપ્રવાસી યુવાન વરુણ સચદે દ્વારા કંડારેલી ફોટો "કડીયા ધ્રો"ના સ્થળને ધ ન્યૂયોક ટાઈમ્સ માં વિશ્વના 52 સ્થળો પૈકી ત્રીજા નંબરે સ્થાન મળતા કચ્છમાં ખુશી વ્યાપી.

ભુજના વિશ્વપ્રવાસી યુવાન વરુણ સચદે દ્વારા કંડારેલી "કડીયાધ્રો" ની ફોટો અંકિત કરવામાં આવી હતી.ધ ન્યૂયોક ટાઈમ્સ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે વિશ્વના ફરવાલાયક સ્થળો માટેની યાદી માટે 2 હજાર એન્ટ્રીઓ આવેલી જેમા વિશ્વભરના ફોટોગ્રાફર તેમજ પ્રવાસીઓની એન્ટ્રી ને પાછળ છોડી કચ્છના "કડીયા ધ્રો" સ્થળની પસંદગી ધ ન્યૂયોક ટાઈમ્સના એડિટર એમિલી પામર દ્વારા વરુણ સચદે નું કલાકો ના ઇન્ટરવ્યૂ બાદ કરવામાં આવ્યો હતો. 

 કુદરતી પહાડોની ઉભી કોતરો ના રસ્તાઓ વચ્ચે થી પસાર થઈ "કડીયા ધ્રો" પહોંચાય છે.ત્યાંની કુદરતી નકસીકામ જોઈ લોકો અદભુત અનુભવ જોવા મળે છે.કચ્છભરમાં આવતા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચોક્કસથી બોલી ઉઠશે કે "ક્ચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા"

સંકળાયેલા મુદ્દાઓ

The new york Times best tourism place kutch kadiya dhro કચ્છ કડીયા ધ્રો ન્યૂયોર્ક ટાઈમ્સ પ્રવાસન Tourism
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ