બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / રાજકોટ / The MLA from Vankaner celebrated as Rupala name was announced

ચૂંટણી 2024 / 'રૂપાલા સાહેબ કોઈને ધમકી નહીં આપે', વાંકાનેર MLA જીતુ સોમાણીએ કુંડારિયા પર કર્યો કટાક્ષ

Dinesh

Last Updated: 12:03 AM, 3 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: જીતુ સોમાણીએ વર્તમાન સાંસદ મોહન કુંડારીયા પર કટાક્ષ કરતા કહ્યું કે, રૂપાલા સાહેબ કોઈને ધમકાવશે નહીં, કોઈને ગાળો નહીં આપે

મિશન 2024ને ભાજપ એક્શનમાં છે. ભાજપે આજે લોકસભા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરાતમાં 10 ઉમેદવારો રિપીટ  કરાયા છે. રાજકોટ લોકસભા માટે પરશોત્તમ રૂપાલાના નામની જાહેરાત કરાઈ છે. જેમના નામની જાહેરાત થતાં રાજકોટ લોકસભા મતવિસ્તારમાં ભાજપના કાર્યકરો મોં મીઠું કરી ઉજવણી કરી છે 

પરશોત્તમ રૂપાલાના નામની જાહેરાત
વાંકાનેરના ધારાસભ્યએ રૂપાલાના નામની જાહેરાત થતા ઉજવણી કરી છે. તો જીતુ સોમાણીએ આતિશબાજી સાથે ઉજવણી કરી પરશોત્તમ રૂપાલાના નામને આવકાર્યા છે. જીતુ સોમાણીએ વર્તમાન સાંસદ મોહન કુંડારીયા પર કટાક્ષ કરતા કહ્યું કે, રૂપાલા સાહેબ કોઈને ધમકાવશે નહીં, કોઈને ગાળો નહીં આપે. પરશોત્તમ રૂપાલા 5 લાખથી વધુની લીડ સાથે વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  
જીતુ સોમાણીએ કહ્યું હતું કે, ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આવવાથી પાંચ લાખથી વધુ મતોના લીડથી ચૂંટણી જીતશે. તેમણે કહ્યું કે, સરકારનું નામ બદનામ કરતા પક્ષનું નામ બદનામ કરતા કેટલાય હતો પરંતુ રૂપાલા સાહેબ આવવાથી બધાજ કાર્યકર્તાઓને સાચવશે, તેઓ કોઈને ધમકી નહીં આપે તે ચોક્કસ છે. 

રિપીટ કરાયેલા ઉમેદવારો

  • ગાંધીનગર- અમિત શાહ
  • કચ્છ- વિનોદ ચાવડા
  • પાટણ- ભરતસિંહ ડાભી
  • જામનગર-પૂનમ માડમ
  • આણંદ-મીતેશ પટેલ
  • ખેડા-દેવુસિંહ ચૌહાણ
  • નવસારી-સી આર પાટિલ
  • દાહોદ-જસવંતસિંહ ભાભોર
  • ભરૂચ-મનસુખ વસાવા
  • બારડોલી-પ્રભુભાઈ વસાવા

આ લોકસભા ચૂંટણીમાં નવા ઉમેદવારો

  • બનાસકાંઠા- શ્રીમતી રેખાબેન ચૌધરી
  • અમદાવાદ પશ્ચિમ- દિનેશભાઇ મકવાણા
  • રાજકોટ- પરુષોત્તમ રૂપાલા
  • પોરબંદર-મનસુખ માંડવિયા
  • પંચમહાલ-રાજપાલસિંહ જાદવ

કોના પત્તા કપાયા

  • બનાસકાંઠા- પરબત પટેલ
  • અમદાવાદ પ.- કિરીટ સિંહ સોલંકી
  • રાજકોટ- મોહન કુંડારિયા
  • પોરબંદર-રમેશ ધડૂક
  • પંચમહાલ-રતનસિંહ રાઠોડ

વાંચવા જેવું: બનાસકાંઠામાં ભાજપે એક કાંકરે ત્રણ ટાર્ગેટ સર કર્યા, પીઢ પરબતકાકાને કાપી નવા નક્કોર ચહેરાને સ્થાન, જાણો કોણ છે રેખાબેન ચૌધરી

પહેલી યાદીમાં કોણ કોણ દિગ્ગજો 
ભાજપની પહેલી યાદીમાં પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સહિતના દિગ્ગજોના નામ છે. પીએમ મોદી તેમની પરંપરાગત વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને યુપીની લખઉન બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ