બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / The mind will become fickle, there will be trouble in the family, Saturday will be tense for the people of this zodiac sign, see today's horoscope

14 ઓક્ટોબર / મન ચંચળ બનશે, પરિવારમાં ખટરાગનો અંદેશો, આ રાશિના જાતકોનો શનિવાર ટેન્શન વાળો રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:22 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
14 10 2023 શનિવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ
નક્ષત્ર હસ્ત સાંજે 4.22 પછી ચિત્રા
યોગ ઈન્દ્ર સવારે 10.22 પછી વૈધૃતિ
કરણ ચતુષ્પદ સવારે 10.40 પછી નાગ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે.  અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લાભ થશે. પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો. વ્યવસાયમાં સારો લાભ થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવન સુખમય બનશે. ધંધાને લગતા કામમાં લાભ થશે. વડીલો તરફથી આશીર્વાદ મળશે. ધંધામાં નવી તકો મળશે.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં લાભ થશે. માનસિક ઉદ્વેગ અનુભવશો. સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાધારણ કામનું બંધન રહેશે. આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે. અકારણ ચિંતા નુકસાન કરાવશે. પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો. ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે. નવા રોકાણમાં લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે. 

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકની નવી તકો પ્રાપ્ત થશે. શાસન સત્તાનો સહયોગ મળશે. માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો. ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સારો લાભ થશે. વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું. અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી. આપના કામમાં યશ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે. મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે. પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે. વ્યવસાયિક બાબતોમાં લાભ થશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે.  કામના સ્થળે આનંદ મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારો લાભ કરાવશે. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે. તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું. પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે. પરિવારનો સારો સહયોગ મળશે. વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે. વિરોધીઓથી સાવધાની રાખવી.

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ