ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિયાળો હજુ ગયો નથી! ગુજરાતના અનેક જીલ્લાઓમાં આવતીકાલથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ
Last Updated: 11:24 AM, 5 January 2025
ADVERTISEMENT
રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. તેમજ તાપમાનમાં પણ નહિવત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 13 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.
ADVERTISEMENT
24 કલાક બાદ ફરી ઠંડી વધે તેવી શકયતા
ADVERTISEMENT
જ્યારે અન્ય શહેરની વાત કરીએ તો 13 થી 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તેમજ હાલ ઉત્તર પૂર્વનાં પવન ફૂંકાઈ રહ્યા છે. 24 કલાક બાદ ફરી ઠંડી વધે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે 2 દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા દર્શાવી
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઇ પવનમાં વધારો આવે તેવી શક્યતાઓ છે. ત્યારે આગામી 2 દિવસ બાદ ફરી ઠંડી વધે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT