બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / The last solar eclipse of the year is going to happen on this day, know what the effect will be

Surya Grahan / જાણી લેવા જેવું: આ દિવસે થવાનું છે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો કેવી પડશે અસર

Megha

Last Updated: 11:23 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે સુર્યગ્રહણનું સૂતક કાળ સુર્ય ગ્રહણ શરૂ થાય તેના 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે અને સુર્યગ્રહણની સમાપ્તિ સાથે પૂર્ણ થાય છે.

  • સૂર્યગ્રહણ દિવાળી પર લાગવા જઈ રહ્યો છે
  • સૂતક કાળ સૂર્યગ્રહણ શરૂ થાય તેના 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય 
  • આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓકટોબરના રોજ ઉજવવામાં આવશે

આ વર્ષે સૂર્યગ્રહણ દિવાળી પર લાગવા જઈ રહ્યો છે. કારતક મહિનાની અમાસના દિવસે દર વર્ષે દિવાળી મનાવવામાં આવે છે. આ વર્ષે પંચાંગ અનુસાર દિવાળી 24 ઓકટોબર 2022ની સાંજે 05:29 વાગ્યે શરૂ થઈને 25 ઓકટોબર સાંજે 04:20 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓકટોબરના રોજ ઉજવવામાં આવશે. ત્યાં જ દીવાળીના પછીના દિવસે કારતક શુક્લ પ્રતિપદાના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકુટ મનાવવામાં આવશે અને લોકો તેને પડવો પણ કહે છે.

આ વર્ષનું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે થશે. આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબર 2022ના રોજ આવી રહ્યો છે અને ગોવર્ધન પૂજા 25 ઓક્ટોબરે આવી રહી છે. જ્યોતિષીઓ અનુસાર સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 25 ઓક્ટોબરે સાંજે 04:29 વાગ્યાથી શરૂ થશે અને 05:24 સુધી રહેશે.

સુર્યગ્રહણ 
આ વર્ષનું છેલ્લું સુર્યગ્રહણ 25 ઓકટોબરના રોજ લાગશે જે સૂતક કાળ માન્ય નહીં રહે કારણકે આ સુર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આમ તો સામાન્ય રીતે સુર્યગ્રહણનું સૂતક કાળ સુર્ય ગ્રહણ શરૂ થાય તેના 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે અને સુર્યગ્રહણની સમાપ્તિ સાથે પૂર્ણ થાય છે. એટલા માટે જ્યાં સુર્યગ્રહણ દેખાશે ત્યાં દિવાળીને રાત્રે જ બે વાગ્યે સૂતક કાળનો સમય શરૂ થઈ જશે. 

કઈ જગ્યા પર નજર આવશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ
વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ યુરોપ, આફ્રિકા ખંડના ઉત્તરપૂર્વીય ભાગ, એશિયાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને એટલાન્ટિકમાં જોવા મળશે. આ સૂર્ય ગ્રહણભારતમાં દેખાશે નહીં.

સુર્યગ્રહણનું દિવાળી અને ગોવર્ધન પૂજા પર અસર 
દિવાળી 24 ઓક્ટોબરે છે જ્યારે સૂર્ય ગ્રહણબીજા દિવસે 25 ઓક્ટોબરે લાગશે, આવી સ્થિતિમાં દિવાળીના તહેવાર પર સૂર્ય ગ્રહણકોઈ અસર નહીં થાય. ગોવર્ધન પૂજા દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. જો કે તેના પર પણ સૂર્યગ્રહણની કોઈ અસર નહીં થાય કારણ કે આ સૂર્ય ગ્રહણભારતમાં દેખાશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ