ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / The holy month of Purushottam has started from today

જ્યોતિષ શાસ્ત્ર / પુરુષોત્તમ માસનું જીવનમાં 'અધિક' મહત્વ: જાણો કયા-કયા ઉપાયો થશે લાભદાયી, મુકુંદ પંડ્યાના મુખે

Published By: Malay

Last Updated: 12:48 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલમાસ અથવા અધિક મહિનાને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ માસના સ્વામી શ્રી હરિ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે. ચાલો જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા પાસેથી જાણીએ કે આ મહિનામાં કયા ઉપાયો કરવા જોઈએ.

ADVERTISEMENT

 

  • આજથી પવિત્ર પાવન પુરુષોત્તમ માસની શરૂઆત 
  • હિન્દુ ધર્મમાં અધિક માસને માનવામાં આવે છે ખૂબ જ વિશેષ 
  • અધિક માસમાં ભગવાન વિષ્ણુજીની કરવામાં આવે છે પૂજા 

આજથી પવિત્ર પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે. દર ત્રણ વર્ષે એક પુરુષોત્તમ મહિનો આવતો હોય છે. જે તિથિની વધઘટના કારણે આવતો હોય છે. પુરુષોત્તમ માસનું મહત્વ શું છે? પુરુષોત્તમ માસમાં કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્ય ન કરવા જોઈએ? કઈ રાશિના જાતકોને પુરુષોત્તમ મહિનામાં સારી સફળતા મળશે? કયા રાશિના જાતકોએ પુરુષોત્તમ મહિનામાં સાવચેત રહેવું પડશે? આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યાં છે.

દર ત્રણ વર્ષે આવતો માસ એટલે કે અધિક માસ, જેને મલમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય મહિનો છે. આ મહિનામાં શુભકાર્યો થતાં નથી. આ મહિનામાં પૂજા-પાઠ, ભક્તિનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધનને લગતી સમસ્યા દૂર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

bhavishyadarshan purushottam maas અધિકમાસ જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા પુરુષોત્તમ માસ ભવિષ્ય દર્શન Bhavishya Darshan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ