બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / The first phase of polling in UP begins today, the fate of 623 candidates will be decided today

ચૂંટણી / UPમાં આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ, 623 ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થશે

Ronak

Last Updated: 08:17 AM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં આજે પહેલા તબક્કાનું મતદાન છે. આજે 11 જિલ્લાઓની 58 સીટો માટે મતદાન થશે. જેમા 623 ઉમેદવારોનું ભવિષ્ય આજે નક્કી થવાનું છે.

  • ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ 
  • 11 જિલ્લાઓની 58 સીટો પર આજે પહેલું મતદાન 
  • પહેલા તબક્કામાંજ મુજફફ્રરનગરનું ઈવીએમ મશીન ખરાબ 

ઉત્તરપ્રદેશમાં આજે 11 જિલ્લાઓની 58 સીટો પર પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ સીટો ખરેખરમાં ભાજપ માટે મોટો પડકાર છે. સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. કોરોનાને કારણે વોટિંગનો સમય 1 કલાક સુધી વધારી દેવામાં આવી છે. આજે પહેલા તબક્કામાં 623 ઉમેદવારોના નસીબનો નિર્ણય લેવાઈ જશે 

5535 પોલિંગ સેન્ટર સંવેદનશીલ 

આ 58 સીટો માંથી 12 સીટો ઘણી સંવેદનશીલ છે. આ સીટો ફતેહાબાદ, આગરા દક્ષિણ, છાતા, મથુરા, સરથાના,બાહ, મેરઠ.છપરોલી, બડૌત, બાગપત અને કૈરના છે. પહેલાજ તબક્કામાં 898 મહોલ્લા અને 5535 પોલિંગ સેન્ટર સંવેદનશીલ રાખવામાં આવ્યા છે. 

મુજફ્ફરનગરમાં EVM ખરાબ 

જોકે પહેલા તબક્કાના મતદાનમાંજ EVM મશીન ખરાબ હોવાનું સામે આવ્યું છે. મજફ્ફરનગરના ઈસ્લામિયા ઈન્ટર કોલેજ પોલિંગ બૂથ પર EVM ખરાબ હોવાનું સામે આવ્યું જેના કારણે વોટિંગ શરૂ ન થઈ શક્યું. જોકે બાકીની અન્ય જગ્યાઓ સવારના 7 વાગ્યાથી વોટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. 

મોટી સંખ્યામાં સુરક્ષા તૈનાત કરવામાં આવી 

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાનું મતદાન ઉત્તરપ્રદેશમાં શરૂ થઈ ચુક્યું છે. જેથી દરેક કેન્દ્ર પર અર્ધ સૈનિક બળ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે 800 કંપનીઓ સાથેજ અર્ધ સૈનિક બળની 27 કંપનીઓ મુકવામાં આવી છે. આ સીવાય 9464 નિરીક્ષક અને ઉપ વનિરીક્ષક રાખવામાં આવમાં આવ્યા છે. કુલ 48136 હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. 505 જેટલા પીઆરડી જવાન અને 6061 ચૌકીદારોને મુકવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ