બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / The Department of Social Justice Authority decided to give benefits of consecutive employment to the employees of Ashram School

ગાંધીનગર / હવેથી આશ્રમ શાળાના કર્મચારીઓને મળશે સળંગ નોકરીનો લાભ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે લીધો મોટો નિર્ણય

Dinesh

Last Updated: 04:22 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે નિર્ણય કર્યો છે, 187 આશ્રમ શાળાઓના 1800 કર્મચારીઓને થશે લાભ

  • આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળશે
  • કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય લેવાયો
  • સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે કર્યો નિર્ણય


રાજ્ય સરકારે આશ્રમ શાળાના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, આશ્રમ શાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ મળશે. કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવાનો નિર્ણય તેમને વિવિધ પ્રકારના લાભો થશે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે કર્યો નિર્ણય
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે નિર્ણય કર્યો છે કે, અનુદાનિત આશ્રમ શાળાના કર્મચારીઓને લાભ મળશે. 187 આશ્રમ શાળાઓના 1800 કર્મચારીઓને લાભ થશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાના કર્મચારીઓને લાભ મળશે. 

1800 કર્મચારીને આનો લાભ મળશે
અત્રે જણાવીએ કે, 187 આશ્રમ શાળાઓમાં ફરજ નીભાવતા 1800 કર્મચારીને આનો લાભ મળશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળની શાળાઓના કર્મચારીઓ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ