બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / The dearness allowance of Gujarat State Road Transport Corporation has been increased by three percent

BIG NEWS / GSRTCના કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો, સત્તાવાર પરિપત્ર જાહેર

Dinesh

Last Updated: 06:57 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરાયો છે, ડિફરન્સની રકમ કર્મચારીઓને ત્રણ હપ્તામાં ચૂકવાશે

  • રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના મોંઘવારી ભથ્થામાં વધારો
  • ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં કરવામાં આવ્યો વધારો
  • બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. અત્રે જણાવી દઈએ કે, ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ડિફરન્સની રકમ કર્મચારીઓને ત્રણ હપ્તામાં ચૂકવાશે.

ત્રણ હપ્તામાં આપવામાં આવશે
રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કર્મચારીઓને ડિફરન્સની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. જેમાં ઓક્ટોબર, ડિસેમ્બર 2023 તથા ફેબ્રુઆરી 2024માં ચૂકવવામાં આવશે

વાંચો પરિપત્ર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ