બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / The 16 digit number written on the debit card hides very important information

તમારા કામનું / ડેબિટ કાર્ડ પર એમ જ નથી લખવામાં આવતા 16 આંકડાના નંબર, છુપાયેલી હોય છે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી

Megha

Last Updated: 04:45 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ યુપીઆઈએ ઘણું કામ સહેલું કરી દીધું છે છતાં પણ ઘણો વર્ગ એવો છે જે હજુ પણ ડેબિટ કાર્ડ રાખે છે. ડેબિટ કાર્ડના 16 અંકોમાં છુપાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હોય છે

  • હાલ ઘણો વર્ગ એવો છે જે હજુ પણ ડેબિટ કાર્ડ રાખે છે અને તેના દ્વારા જ પેમેન્ટ કરે છે
  • ડેબિટ કાર્ડના 16 અંકોમાં છુપાયેલી  હોય છે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી
  • ચાલો જાણીએ શું છે 16 આંકડાઓનો અર્થ..

બેન્કિંગ સેવાઓ સમયની સાથે સાથે ખૂબ જ સરળ બની રહી છે. એક સમય એવો હતો જ્યારે લોકોને પૈસા ઉપાડવા માટે કલાકો સુધી બેંકમાં રાહ જોવી પડતી હતી. પરંતુ ડેબિટ અને એટીએમ કાર્ડની શરૂઆત પછી આ ઝંઝટ પૂરી થઈ ગઈ હતી. હવે કોઈ પણ સમયે ATMની મુલાકાત લઈને પૈસા ઉપાડી શકે છે. સાથે જ રોકડ રકમ રાખવાની પણ સાથે રાખવાની ઝંઝટનો પણ અંત આવી ગયો છે. જો કે હાલ યુપીઆઈએ ઘણું કામ સહેલું કરી દીધું છે છતાં પણ ઘણો વર્ગ એવો છે જે હજુ પણ ડેબિટ કાર્ડ રાખે છે અને તેના દ્વારા જ પેમેન્ટ કરે છે. આમ કોઈ દુકાન પર ગયા કે અને કાર્ડ સ્વાઈપ કર્યું અને પેમેન્ટ થઈ ગયું. પરંતુ મુદ્દો અહીંથી શરૂ થાય છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડા કાર્ડમાં એવું શું છે? એવી તો કઈ ટેકનોલોજી છે જેને કારણે સીધા બેંકમાંથી પૈસા કપાઈ જાય છે. ચાલો જાણીએ 

કાર્ડના 16 અંકોમાં છુપાયેલી  હોય છે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી
જે લોકો ડેબિટ કાર્ડ વાપરે છે એમને જોયું જ હશે કે ડેબિટ કાર્ડ પર 16-અંકનો નંબર છપાયેલો હોય છે. આ 16 આંકડાઓ માં જ તમારા કાર્ડની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છુપાયેલ હોય છે. આ આંકડાઓ તમારા વેરીફીકેશ, સિક્યોરીટી અને ઓળખ માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે તમે કોઈપણ જગ્યા એ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો ત્યારે તેમાં રહેલ એ 16 આંકડાઓ દ્વારા જ તમારો બેંક એકાઉન્ટ નંબર અને કાર્ડ કંપનીની માહિતી મળી રહે છે. 

ડેબિટ કાર્ડ પર છપાયેલા 16 આંકડાઓમાંથી પહેલા 6 અંક 'બેંક આઇડેન્ટીફિકેશન નંબર' હોય છે. એ પછીના 10 આંકડાઓને કાર્ડહોલ્ડરનો યુનિક નંબર કહેવામાં આવે છે. આ એટલા માટે કહેવામાં આવે છે કે જો ભૂલથી પણ કાર્ડ ખોવાઈ જાય તો તેને તરત જ બ્લોક કરી દેવું જોઈએ. ચાલો જાણીએ શું છે 16 આંકડાઓનો અર્થ..

આંકડાઓનો શું છે અર્થ 
પેહલા 6 અંકો દર્શાવે છે કે કઈ કંપનીએ આ કાર્ડ ઈશ્યુ કર્યું છે. તેને ઇશ્યૂ આઇડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે. આ સિવાયના સાતમા અંકથી 15મો અંક બેંક ખાતા સાથે સંબંધિત હોય છે. અને કાર્ડનો 16મો આંકડો જણાવે છે કે તમારું કાર્ડ કેટલા સમય માટે માન્ય છે. છેલ્લા અંકને ચેકસમ ડિઝિટ કહેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ