બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

VTV / ભારત / 'જજોને તો શનિ-રવિ પણ...', કોર્ટમાં લાંબી રજાની આલોચના પર શું બોલી સુપ્રીમ કોર્ટ

ટિપ્પણી / 'જજોને તો શનિ-રવિ પણ...', કોર્ટમાં લાંબી રજાની આલોચના પર શું બોલી સુપ્રીમ કોર્ટ

Last Updated: 10:25 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Latest News : સુપ્રીમ કોર્ટે કહ્યુ જે લોકો ટીકા કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોને લાંબી રજા મળે છે, કદાચ તેઓને ખબર નથી કે જજો શનિવાર અને રવિવારે પણ કામ કરે છે

Supreme Court : સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક કેસનું સુનાવણી દરમિયાન રજાઓને લઈ મહત્વની ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોને શનિવાર અને રવિવારે પણ રજા મળતી નથી. સર્વોચ્ચ અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, જે લોકો એવું વિચારે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની લાંબી રજાઓ મળે છે અને જે લોકો આ વાતની ટીકા કરે છે તેઓને ખબર નથી કે તેમણે શનિવાર અને રવિવારે પણ કામ કરવું પડે છે.

સુપ્રીમ કોર્ટમાં જ્યારે પશ્ચિમ બંગાળ સંબંધિત એક કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુનાવણી ગુરુવારે થવી જોઈએ અને એ પણ કહ્યું કે આ સમય દરમિયાન બંને પક્ષોએ ઉનાળાના વેકેશન પહેલા તેમની દલીલો પૂર્ણ કરવી જોઈએ. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે, CBI રાજ્યની પરવાનગી વિના કેસની તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર 2 મેના રોજ સુનાવણી કરશે.

વધુ વાંચો : 5મીએ NEET UG પરીક્ષા: એડમિટ કાર્ડ જારી, આ રીતે કરી શકશો ડાઉનલોડ, જાણો વિગત

રાજ્ય સરકારે આ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ દરમિયાન રજાનો મુદ્દો સામે આવ્યો. સોલિસિટર જનરલે પહેલા આ કહ્યું પછી જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે પણ કહ્યું કે, જે લોકો ટીકા કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોને લાંબી રજા મળે છે, કદાચ તેઓને ખબર નથી કે જજો શનિવાર અને રવિવારે પણ કામ કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જજ દરરોજ 50 થી 60 કેસની સુનાવણી કરે છે અને રજાના દિવસોમાં પણ ચુકાદો લખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ