બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ભારત / Telangana Election Results 2023 : CM KCR is tailing

Assembly Elections 2023 / તેલંગાણામાં CM કેસીઆરનું શું થશે? બન્ને બેઠકો પર પાછળ, કોંગ્રેસ 40થી વધુ પર આગળ

Hiralal

Last Updated: 09:17 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં સીએમ કે ચંદ્રશેખર રાવને મોટો ઝટકો લાગ્યો છે. કે ચંદ્રશેખર ગજવેલ અને કામારેડ્ડી બન્ને બેઠક પર પાછળ ચાલી રહ્યાં છે.

  • તેલંગાણામાં સીએમ કે ચંદ્રશેખર રાવને ઝટકો
  • ગજવેલ અને કામારેડ્ડી બેઠક પર પાછળ
  • કોંગ્રેસ 40થી વધુ બેઠકો પર આગળ 

તેલંગાણામાં આ વખતની ચૂંટણીમાં મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે. તેલંગાણામાં કોંગ્રેસ 40થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. એક્ઝિટ પોલમાં પણ તેની જીતની આગાહી કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો ઝટકો તો સીએમ કેસીઆર માટે છે, તેઓ બન્ને બેઠકો પરથી પાછળ ચાલી રહ્યાં છે. તેઓ ગજવલ અને કામારેડ્ડી બેઠક પર પાછળ ચાલી રહ્યાં છે. આ વખતે તેલંગાણામાં કોંગ્રેસનું રાજ આવે તેવી સંભાવના છે. 

કોંગ્રેસ 40થી વધુ બેઠકો પર આગળ 

આ વખતે તેલંગાણામાં મોટો ઉલટફેર થવાની સંભાવના છે. કોંગ્રેસ 40થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે. શરુઆતના વલણમાં કોંગ્રેસે બહુમતી મેળવી લીધી છે. 

તેલંગાણામાં પહેલી વાર કોંગ્રેસની સરકાર આવે તો નવાઈ નહીં
તેલંગાણામાં પહેલી વાર કોંગ્રેસની સરકાર આવે તો નવાઈ નહીં. એક્ઝિટ પોલમાં કોંગ્રસનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. તેલંગાણાની શાસક પાર્ટી બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે સખત લડત ચાલી રહી છે. બીઆરએસ સતત ત્રીજી ટર્મ માટે સત્તા પર આવવાનું લક્ષ્ય રાખી રહી છે ત્યારે કોંગ્રેસને તે રાજ્યમાં પહેલી સરકાર બનાવવાનો વિશ્વાસ છે. બીઆરએસ તમામ 119 બેઠકો પર પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે પોતાના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) માટે એક સીટ છોડી દીધી છે. ભાજપ મેદાનમાં ત્રીજો મોટો દાવેદાર છે અને તે સત્તા વિરોધી મતો પર કાપ મૂકીને પરિણામને પ્રભાવિત કરી શકે છે. ભાજપે 119 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને બાકીની આઠ બેઠકો અભિનેતા-રાજકારણી પવન કલ્યાણની આગેવાની હેઠળની તેની સહયોગી જનસેના પાર્ટી (જેએસપી) પર છોડી દીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ