બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / આ શું બન્યું? હાર બાદ આ છ મોટા ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી બહાર, ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ
Last Updated: 08:51 AM, 27 October 2025
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ હતી, જેમાં યજમાન ટીમે 2-1થી જીત મેળવી હતી. હવે ODI પછી, 5 મેચની T20 શ્રેણી રમાશે, જેનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. T20 શ્રેણી માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવશે, કારણ કે ODI શ્રેણીમાં ભાગ લેનારા કુલ 6 ખેલાડીઓ T20 શ્રેણીનો ભાગ નથી.
ADVERTISEMENT
કયા 6 ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાંથી બહાર
વનડેમાં હાર બાદ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર અને પ્રખ્યાત કૃષ્ણને પાંચ શ્રેણીની ટી 20 સીરિઝમાંથી બહાર રખાયા છે. જોકે, રોહિત શર્મા અને વિરાટ કોહલી T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ઈન્ડિયાની ટીમ
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને રાણાવીન (વિકેટકીપર) વોશિંગ્ટન સુંદર.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.