બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / team india Rohit sharma future plan virat kohli update ind vs sa series schedule

ક્રિકેટ / વર્લ્ડ કપમાં હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આ છે ફ્યુચર પ્લાન, સાઉથ આફ્રીકા પ્રવાસને લઈને મોટી અપડેટ

Arohi

Last Updated: 03:05 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohit Sharma Virat Kohli Future Plan: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને લઈને વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ સતત ચર્ચા થઈ રહી છે.

  • શું છે રોહિત શર્માનો ફ્યૂચર પ્લાન? 
  • વિરાટ કોહલી વિશે પણ જાણો 
  • સાઉથ આફ્રીકા સાથે જોડાયેલી મોટી અપડેટ 

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના ફ્યૂચરને લઈને હવે ચર્ચાઓ ચાલી રહી છે. વર્લ્ડ કપ 2023માં મળેલી હાર બાદ હવે બન્નેનું ભવિષ્ય શું હશે તે જાણવા માટે ફેંસ પણ ખાસ ઉત્સુક છે. એવામાં ખબર સામે આવી રહી છે કે રોહિત શર્મા હવે ટી20 ફોર્મેટમાં વાપસી નહીં કરે. 

ત્યાં જ BCCIએ પણ તેને તેમના વ્હાઈટ બોલ પ્લાન અને ફ્યૂચર સ્ટ્રેટરજી માટે જલ્દી મીટિંગ કરવાની વાત કહી છે. હવે આ વચ્ચે જાણકારી મળી છે કે બન્ને સાઉથ આફ્રીકાના સામે ટેસ્ટ સીરિઝ પહેલા ખાસ તૈયારી કરશે. 

રોહિત અને વિરાટનો ખાસ પ્લાન 
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા 10 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી સાઉથ આફ્રીકાના પ્રવાસે રહેશે. આ સમયે ટીમ ત્રણ ત્રણ ટી20 વનડે મેચ રમશે. તેના બાદ મેચોની ટેસ્ટ સીરિઝ રમવામાં આવશે. આ બન્ને ટેસ્ટ પહેલા રોહિત અને વિરાટ ખાસ પ્રેક્ટિસ સાઉથ આફ્રીકામાં કરશે. 

આ ટેસ્ટ સીરિઝ પહેલા ઈન્ડિયા એની ટીમ સાઉથ આફ્રીકામાં જ ચાર દિવસીય ત્રણ રેડ બોલ મેચ રમશે. ખબર અનુસાર રોહિત અને વિરાટ ઈન્ડિયા એની સાથે ટોસ્ટ સીરિઝ પહેલા પ્રેક્ટિસ કરશે. 

સાઉથ આફ્રીકામાં જીત નથી સરળ 
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતી આવી, ઈંગ્લેન્ડને ઈંગ્લેન્ડમાં જ હરાવી આવી પરંતુ સાઉથ આફ્રીકામાં હંમેશા ટીમ ઈન્ડિયાએ સ્ટ્રગલ કરી છે. 2021-22ના સમયમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો આજ કારણ છે કે હવે ટીમ ઈન્ડિયા આ વખતે અહીં જીતવા માંગશે. તેના માટે ટીમના સીનિયર ખેલાડી જેમ કે રોહિત, વિરાટ અને રાહુલ ઈન્ડિયા એની સાથે સાઉથ આફ્રીકાની જમીન પર ખાસ તૈયારી કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ