બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Sydney: PM modi recieved grand uniquw welcome through aircraft in Sydney Austrilia

ઑસ્ટ્રેલિયા / સિડનીનું SKY ભારતના રંગે રંગાયું... અનોખી રીતે લખ્યું 'વેલકમ મોદી', વાયરલ થયો વીડિયો

Vaidehi

Last Updated: 12:01 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Sydney: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઑસ્ટ્રેલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સિડની પહોંચેલા PMનું સ્વાગત આકાશમાં એરક્રાફ્ટ દ્વારા WELCOME MODI લખીને કરવામાં આવ્યું હતું. જુઓ.

  • SYDNEYમાં PM મોદીનું ભવ્ય સ્વાગત
  • એરક્રાફ્ટ દ્વારા આકાશમાં લખાયું વેલકમ મોદી
  • આજે ભારતીય પ્રવાસીઓનું સંબોધન કરશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઑસ્ટ્રેલિયામાં છે. આજે તેમનો સિડનીમાં મોટો કાર્યક્રમ શિડ્યૂલ થયો છે. પ્રધાનમંત્રીનું સિડનીમાં ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રિક્રિયેશ્નલ એરક્રાફ્ટની મદદથી PMનું સ્વાગત આકાશમાં WELCOME MODI લખીને કરવામાં આવ્યું. જુઓ વીડિયો.

સિડનીનાં સ્ટેડિયમમાં PM મોદીનું કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડનીમાં કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યકર્મ કરશે. જ્યાં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયન PM એંથની અલ્બાનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર 20 હજાર સીટવાળા આ સ્ટેડિયમની તમામ સીટો બુક થઈ ગઈ છે. આ કાર્યક્રમને ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યું છે. 

PM નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાનાં મોટા ઉદ્યોગપતિઓ પોલ શ્રોડર, એન્ડ્ર્યૂ ફોરેસ્ટ, જીના રાઈનહાર્ટ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય આજે ઓસ્ટ્રેલિયાનાં કેટલાક પ્રભાવશાળી લોકો સાથે પણ PM મોદી મુલાકાત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ