બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Surat Textile Market has prepared a saree giving a glimpse of the history of Lord Ram.

આસ્થા / સુરતના ટેક્સટાઈલ વેપારીઓની સુંદર ભક્તિ! ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડીઓ બનાવી, જાણો પહેરવા પર કેમ પ્રતિબંધ?

Dinesh

Last Updated: 03:55 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: ટેક્સટાઈલ માર્કેટના હબ ગણાતા સુરતે પણ ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડી તૈયાર કરી છે, જે સાડીનો ઉપયોગ માત્ર પૂજા-પાઠ માટે જ થશે

  • ભગવાન રામના ઇતિહાસની સાડીમાં છાપ
  • સાડીમાં દર્શાવાયો રામાયણ કાળ
  • સાડીનો ઉપયોગ થશે માત્ર પૂજા-પાઠમાં


અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસ જ બાકી છે. ત્યારે દેશ અને વિદેશના લોકો ભગવાન માટે અલગ-અલગ ચીજ-વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે. ત્યારે ટેક્સટાઈલ માર્કેટના હબ ગણાતા સુરતે પણ ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડી તૈયાર કરી છે.

આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે
આ સાડીમા ભગવાન રામની જીવન લીલા દર્શાવવામાં આવી છે. જેમાં ભગવાન રામનું અયોધ્યા ખાતેનું જૂનું મંદિર તેમજ નવું મંદિર, ભગવાન રામની વાનર સેના સાથે જ અને ભગવાન રામ સીતાજી લક્ષ્મણજીને દર્શાવવામાં આવ્યા છે. આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે, આ પ્રકારની 100 જેટલી સાડી તૈયાર કરાશે જે સાડી અયોધ્યા રામ મંદિર ખાતે જશે. આ સાડીની ખાસ વાત એ છે કે, આ તૈયાર થયેલી સાડી પહેરવા માટે નથી. ભગવાન રામની મર્યાદા જાળવવા માટે આ સાડી માત્ર પૂજામાં ઉપયોગમાં લેવામાં આવશે.

22 દિવસની મહેનત બાદ સાડી તૈયાર
આ સાડી 22 દિવસની મહેનત બાદ તૈયાર કરવાના આવી છે, જે એક માસ્ટર દ્વારા સાડી ડિઝાઇન કરાઈ છે. આ સાડી સુરત ટેક્સટાઇલ માર્કેટ દ્વારા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ 22 તારીખે મોકલવામાં આવશે. આ કારીગરી દ્વારા અગાઉ પણ સર્જીકલ સ્ટ્રાઈક, કાશ્મીર ફાઇલ પર પણ સાડીઓ તૈયાર કરાઈ ચુકી છે ત્યારે ભગવાન રામ ના રંગ માં રંગાઈ ભગવા રંગની આ સાડી સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે

વાંચવા જેવું: દર વર્ષે રામનવમીના દિવસે સાક્ષાત સૂર્યદેવ કરશે રામલલાની મૂર્તિનો અભિષેક, બપોરે 12 વાગ્યે થશે અદ્ભૂત દર્શન 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ